________________
પ્રતિમા હેમચંદ્રાચાર્યના જમાનામાં દષ્ટિગોચર હતી, તેને આ ચમત્કારિક ઉલ્લેખ નથી ? વળી સદા છીથી આશ્લિષ્ટ અણહિલવાડમાં જે હનુમાનજી થાકીને ઊભા રહે તે હેમચંદ્રાચાર્યના મનમાં લંકાની શ્રી કરતાં અણહિલવાડની શ્રીને પ્રભાવ વધુ હોવાનું દર્શન થાય છે. તેનો પડઘો સિદ્ધહેમ વ્યાકરણના છેલ્લા અધ્યામમાં પ્રાકૃતના નિયમો અને “દૃષ્ટાંતો આપવામાં જેવડું અને તેવ” શબ્દપ્રયોગ દર્શાવતા દૃષ્ટાંત “વડું મતદ રાવળ રામ સેવવું અત્ત નાનÉમાં હેમચંદ્રાચાર્ય પાડીને રાવણની સમૃદ્ધ લંકાને તો યાદ નથી કરતા ? એવું આશ્ચર્ય થાય.
| હેમચંદ્રાચાર્યના નવશતાબ્દિ મહોત્સવના આ નાનકડા સ્વાધ્યાયથી હેમચંદ્રાચાર્યો અણહિલવાડનાં દર્શન કરાવ્યાં છે તે નગર માત્રનાં થોડાં વર્ણનથી હેમચંદ્રાચાર્યની પ્રતિભાનાં યથાર્થદર્શી, કાવ્યમય વર્ણને તથા તે સમજવાની આપણી શક્તિ-અશક્તિને નિર્દેશ કરીને આપ સર્વેનો આભાર માનીને વિરમું છું.