________________
૪૪
વૈયાકરણ અને ભાષાના વિદ્વાને તેને અ લીલેા કેમ કર્યાં એ સ્વાભાવિક પ્રશ્ન
ઉપસ્થિત થાય.
આ પ્રશ્નના ઉત્તરા આપતાં હેમચદ્રાચાય ને રંગના જ્ઞાન વિનાના ગણવા પડે અથવા તેમણે વ્યવસ્થિત વર્ણન કર્યુ· હોય તે તેની તપાસ કરવી પડે. પાંચૈત્યનું નીલભી તનુ વન જોતાં તે બાંધવામાં નીલરંગી પથ્થર વપરાયે। હાવાનું અનુમાન થાય. આ રંગના પથ્થરનાં અનાવાડામાંથી મળેલાં શિલ્પા વડોદરા મ્યુઝિયમમાં સુરક્ષિત છે, તેની પર ૐ. હરમાન ગાએટ્સને લેખ પ્રસિદ્ધ થયા છે. આ પથ્થરના દેવની મેરીના સ્તૂપમાંથી બુદ્ધના નિલય સાચવતા સમુદ્ગક મળ્યા છે, તથા અગીયારમી સદી પહેલાં નીલર`ગી પથ્થરનાં અનેક શિલ્પા બનાવવામાં આવતાં હતાં તેના અસંખ્ય નમૂનાઓ ગુજરાત તથા રાજસ્થાનમાંથી મળે છે.
આ નીલરંગી કે આકાશ જેવા રંગનેા પથ્થર તેના રંગને લીધે પારેવા પથ્થર, તરીકે ઓળખાય છે. તેની ઉપર સુંદર ચમકાર આવે છે તેથી તેનું વર્ણન કરતાં ઘણા લેખકો તેને કાળા આરસ' કહે છે. આ નીલમણિની ખાણા ડુંગરપુર તથા પંચમહાલના વિસ્તારામાં છે.
આ પથ્થરને સામાન્ય રંગ પારેવા કે નીલ છે, પરંતુ તેની એક જાત લીલા રંગની આવે છે. આજકાલ ‘કાટા ટાઈલ્સ’ને નામે એળખાતા ફબદીના પથ્થરા આ જાતના છે, તે તપાસતાં આ બન્ને રંગના પથ્થરો જોવા મળે છે, તેથી નીલમણિનાં વર્ણન વખતે હેમચંદ્રાચાર્યે લીલા રંગના પથ્થર જોયા હોય તે તેનું વર્ણન ઇસ્ફુર-ની' યથા ગણાય.
પરંતુ જેમ શિવનાં મ ંદિશમાં આપણું અર્થઘટન ખામીવાળુ હતુ, તેમ હેમચદ્રાચાયે કરેલાં દ` જેવા રંગનાં વર્ણનથી પણ ગરબડ થઈ છે. ખાસ કરીતે અનુકાલીન ટીકાઓમાં નીલને અ લીલા કરવાના શબ્દાશ્રિત રિવાજ વધવાને પરિણામે પેપટના રંગ જેવાં ભૂરાં વસ્ત્રો” જેવું વર્ણન વાંચવા મળે ત્યારે મૂળ દ્રવ્યનાં યથાયેાગ્ય જ્ઞાનને અભાવે એક વખતનાં યેાગ્ય વર્ણનને પણ કેવા વિચિત્ર વળાંક મળે છે તે સ્પષ્ટ થતાં આશ્રય
થાય છે.
પરંતુ હેમચંદ્રાચાયે કરેલાં કેટલાંક ચમત્કારી લાગતાં વણતામાંથી અણહિલ પાટકની શિલ્પ સમૃદ્ધિ દેખાય છે. તેમણે સંસ્કૃત દ્વથાશ્રયમાં ૧.૩૨માં એક ચમત્કારી વન આપ્યુ છે. તેમાં ‘ન નાનૂ ગહન ત્રમતે ચમ્ય માતેઃ । કહે ગાન્ત નિખિયા હનત્તસ્યાપિ નાવિદા આ વર્ણનમાં લંકામાં થાક ન અનુભવનાર હનુમાન અણહિલવાડની શ્રીથી થાકયા અર્થાત્ અહીંની શ્રી લંકાથી વિશેષ હતી એમ વર્ણન કર્યું છે. આ વનનું ચમત્કાર તત્ત્વ સ્વીકારવા છતાં રાણી ઉદયમતીની વાવના પહેલા કાઠા પાસે જાનકીની શેાધમાં અશાકવાટિકામાં આવેલા અને ખારા પથ્થરમાં સૂતા થયેલા મારુતિનું સ્મરણ થાય છે. આ મારુતિની