SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ મનુસ્મૃતિ, ઉપનિષદો વગેરે મંથનાં અવતરણે આપ્યાં છે. પિતાના ગુરુ દેવચંદ્રસૂરિના ગ્રંથમાંથી પણ અવતરણો લીધાં છે. જોકે આવો કઈ ગ્રંથ હાલ ઉપલબ્ધ નથી. આ યોગશાસ્ત્રને અધ્યાત્મોપનિષદ કહેવામાં આવે છે. આ યોગશાસ્ત્રમાં વિવિધ દૃષ્ટાંતે સહિત . ગના વિષયનું સરળ અને રોચક નિરૂપણ મળે છે. માર્ગાનુસારીના પાંત્રીસ ગુણો, સિમ્યકત્વનાં લક્ષણે, મહાવ્રત, અણુવ્રત, સંસારનું સ્વરૂપ, કષાયો, બાર ભાવના, મૈત્રી વગેરે ચાર ભાવના; દર્શન, જ્ઞાન અને ચારિત્ર્યની એકતા, સ્વપ્નો, પરકાયાપ્રવેશ જેવી સિદ્ધિઓ તથા યમ, નિયમ, પ્રાણાયામ, ધારણા, ધ્યાન આદિ વિષયોની વિશદ ચર્ચા - કરવામાં આવી છે. વળી પતંજલિના “અષ્ટાંગયોગને સાધુઓનાં મહાત્ર તેમજ ગૃહસ્થોનાં બાર ત્રતાની સાથે સુમેળ સાધ્યો છે. આ કૃતિને અંતે કળિકાળસર્વજ્ઞ પિતાના આત્માને કે મામિક ઉપદેશ આપે છે ! ‘તતાના રમેશ્વર પ વાન મા - પ્રસારું નથં- . ' ' स्तैस्तैस्तत्तदुपायमूढ भगवन्नात्मन् किमायास्यसि । हन्तात्मानमपि प्रसादय मनान्येनासतां सौंपदः साम्राज्य' परमेऽपि तेजसि तव प्राज्य समुज्जृम्भते ।।' । હે ઉપાયમૂઢ, હે ભગવાન, હે આત્મન, પરમેશ્વરથી જુદા જુદા ભાવે માટે શા માટે શ્રમ કર્યા કરે છે? જો તું આત્માને થોડો પ્રસન્ન કરે તો આ સંપત્તિઓ શી 'વિસાતમાં છે ? તારા પરમ તેજની અંદર જ વિશાળ સામ્રાજ્ય વ્યાપી રહેલું છે.૨૬ જેન તત્ત્વજ્ઞાન અને જન આચારને દર્શાવતા “ગશાસ્ત્ર ગ્રંથ રાજા કુમારપાળને ખૂબ ગમી ગયો હતો. પોતાના જીવનના અંતકાળ સુધી એમણે એ નિયમ રાખ્યાનું કહેવાય છે કે સવારે ‘યોગશાસ્ત્ર' ગ્રંથને પાઠ-સ્વાધ્યાય કર્યા પછી જ દિનચર્યાને આરંભ કરતા. કે પતંજલિના યોગસૂત્ર” અને હેમચંદ્રાયેના યોગશાસ્ત્રમાં વિષય, વિચાર અને આલેખનની ભિન્નતા હોવા છતાં એ બંનેનું સામ્ય તુલનાત્મક અભ્યાસનો વિષય બની રહ્યો છે. : હેમચંદ્રાચાર્ય પાસેથી તેત્ર પ્રકારની કેટલીક રચનાઓ મળે છે. કેટલાંક સ્તોત્ર ભક્તિથી - આ છે તો કેટલાંક તકેયુક્ત પ્રૌઢિથી લખાયેલાં નારિકેલપાક સમાં ઑત્ર છે. હેમચંદ્રાચાર્યની સ્તોત્રરચનામાં લાગણીનો ઉદ્રક જ નથી, બલકે ઉત્કટ લાગણી સાથે જ્ઞાનીને છાજતો સંયમ સુમિશ્રિત થયેલ છે. આમાં એમની દઢ શ્રદ્ધા પણ પ્રતીત થાય છે. એમને એમની આ શ્રદ્ધા તત્ત્વજ્ઞાનની ઊંડી સમજ અને અધ્યાત્મ અનુભવથી રસાયેલી છે અને આથી તેઓ અગવ્યવચ્છેદિકાકાવિંશિકા'માં કહે છે : મા કહે છે : હે વીર, કેવળ શ્રદ્ધાથી તારા પ્રત્યે પક્ષપાત નથી કે કેવળ ષને લીધે પરસંપ્રદાયી પ્રત્યે અરુચિ નથી; યોગ્ય રીતે આત્મત્વની પરીક્ષા કર્યા પછી જ સર્વશક્તિમાન એવા તમારે આશ્રય લીધે છે”૨૭
SR No.520765
Book TitleSambodhi 1988 Vol 15
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1988
Total Pages222
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy