________________
૧૯
‘પ્રમામીમાંસા’ એ હેમચંદ્રાચાર્ય ના પ્રમાશાસ્ત્ર વિશે પાંચ અધ્યાયને ગ્રંથ છે. આમાં પ્રમાણુલક્ષણ, પ્રમાણવિભાગ, પરાક્ષલક્ષણ, પરાર્થાનુમાન, હેત્વાભાસ, વાદલક્ષણા વગેરેની પારિભાષિક ચર્ચા જૈન સૂત્રસિદ્ધાંતા અને જૈનન્યાયશાસ્ત્રને લક્ષમાં રાખીને કરવામાં આવી છે. આ ગ્રંથ એમના સમયમાં વાદાનુશાસન તરીકે એળખાતા હતા. તેના પર પાતે જ ટીકા લખી. જોકે અત્યારે તેા ખીજા અધ્યાયના પ્રથમ આફ્રિક સુધીના ભાગ જ પ્રાપ્ય છે. આ કૃતિ અપૂર્ણ હોવાને કારણે શ્રી હેમચંદ્રાચાર્યની છેલ્લી કૃતિ હશે તેવુ અનુમાન થઈ શકે ખરું ? લેાકહિતની દૃષ્ટિએ રચાયેલા આ ગ્રંથની સપૂર્ણ પ્રત પ્રાપ્ત થાય તા ંયે દર્શીનનું હેમચંદ્રાચાય ના જ્ઞાનનુ નવનીત પામી શકાય. સિદ્ધસેન દિવાકર અને હરિભદ્રસૂરિની સત્યશેાધક દૃષ્ટિ હેમચંદ્રાચાય માં હતી એની પ્રતીતિ આ ગ્રંથ કરાવે છે. શ્રી મધુસૂદન મેાદી વાદાનુશાસન' અને ‘પ્રમાણમીમાંસા' એ બંને કૃતિએ એક હાવાની સંભાવનાનેા સકેત કરે છે.૨૪ સૂત્રશૈલીએ રચાયેલા ગ્રંથને અક્ષપાદ ગૌતમનાં ન્યાયસૂત્રો પ્રમાણે આફ્રિકામાં વહેંચી દીધા છે. પતિ સુખલાલજીએ . હેમચંદ્રાચાર્યની ‘પ્રમાણમીમાંસા'નું સમથ સંપાદન કર્યુ છે. હેમચંદ્રાચાર્ય ની ‘પ્રમાણમીમાંસા’માં પુરાગામી આચાર્યાં સાથે જ્યાં સમતિ હોય ત્યાં એમનાં વચનેામાં ફેરફાર કરવાની એમની લેખનપ્રણાલી નથી. જ્યાં પુરાગામી આચાર્યાંનાં વિધાનમાં સુધારાવધારા કર્યાં છે ત્યાં એમની વેધક દૃષ્ટિને પરિચય મળે છે. સીધી, સરળ અને સચેટ શૈલીમાં લખાયેલેા પ્રમાણમીમાંસા'ને આ ગ્રંથ જૈન ન્યાયના અભ્યાસીએને માટે આશીર્વાદરૂપ ગણાય. આમાં અનેકાંતવાદ તથા નયવાદનું શાસ્ત્રીય નિરૂપણ આપણું ધ્યાન ખેંચે છે. પરમતસહિષ્ણુતાની દૃષ્ટિ નજગત અને તર્ક સાહિત્યને ‘પ્રમાણમીમાંસા’માંથી સાંપડે છે. સંપ્રદાયની વૃદ્ધિ અર્થે લખાયેલેા આ ગ્રંથ એ રીતે સંપ્રદાયાતીત બની જાય છે.
યુવાન વયમાં અજ્ઞાતવાસને કારણે કુમારપાળને અનેક સાધુઓનેા સમાગમ થયે અને તેથી યેાગ પર પ્રીતિ જાગી. પચાસ વર્ષની વયે ગાદી પર આવેલા કુમારપાળની યેગશાસ્ત્રની જિજ્ઞાસાને પરિતૃપ્ત કરવા માટે હેમચંદ્રાચાર્યે યાગશાસ્ત્ર'ની રચના કરી હતી. ગ્રંથરચનાનું નિમિત્ત કુમારપાળ હોવા છતાં તેના હેતુ તેા ભવ્યજતેને ખાધ મળે’૨૫. તેવા રાખવામાં આવ્યા અને તેથી સરળ ભાષામાં રચક દૃષ્ટાંત સાથે પેાતે તેની વિસ્તૃત ટીકા રચી. શાસ્ત્ર, સદ્ગુરુની વાણી અને આત્માનુભવ–એ ત્રણ યોગશાસ્ત્ર'ની રચનાનાં સાધુના બન્યાં. આચાર્ય અનુભવસિદ્ધ અને શાસ્ત્રનિશ્ચિત માર્ગ જ દર્શાવે એ રીતે હેમચ'દ્રાચાયે આ શાસ્ત્રની રચના યેાગસિદ્ધાંતને વિશ્વસનીય રીતે પ્રતિપાદન કરવાની પ્રતિજ્ઞા સાથે કરી. ગૃહસ્થજીવનને ઉત્કર્ષ કારક ક્રમમાંથી પસાર કરી તેને ચેગમય જીવનમાં લઈ જવું તે યાગશાસ્ત્રનેા હેતુ છે. હેમચંદ્રાચાયે તેના માનરૂપ રાચક ઉપદેશ અનેક પ્રચલિત વાર્તાઓ ગૂંથીને આપ્યા છે. ઉપદેશની વ્યાપક્તા અને સર્વગમ્યતાએ આ ગ્રંથને અન્યધમી એમાં પણ પ્રિય બનાવ્યા છે. આ ચેાગશાસ્ત્ર' એ. ભાગમાં વિભક્ત છે. એકથી ચાર પ્રકાશના એના પ્રથમ ભાગમાં ગૃહસ્થને ઉપયેગી એવા ધના ઉપદેશ કરવામાં આવ્યા છે. ખીજા ભાગમાં અર્થાત પાંચથી બાર પ્રકાશમાં પ્રાણાયામ આદિ યાગના વિષયાને નિર્દેશ કરવામાં આવ્યા છે. આ બાર પ્રકાશમાં ૧૦૧૩ શ્લોકા મૂકવામાં આવ્યા છે. હેમચંદ્રાચાયે 'યેાગશાસ્ત્ર પર પાતે જ વૃત્તિ લખી છે, અને તેમાં એમણે મહાભારત,