________________
૬૨
છિ ટર્મણ (૩–૩૦) : આંખમીચામણી
એંડલિયા (૩-૬૦) : રાસના જેવા ખેલ, જેમાં કન્યાઓ નાચે કૂદે છે.
હ્યુવલયા (૪–૨૧) : એક રમત, જેમાં સ્ત્રીને પતિનું નામ પૂછવામાં આવે છે અને તે નથી કહેતી, એટલે તેને પલાશલતાથી મારવામાં આવે છે.
ણીરગી (૪-૩૧) : માથું ઢાંકવાનુ` વજ્ર, ઘુમા (?)
Àઝુરિ
(૪–૪૫) : ભાદ્રપ શુકલ દશમીના એક ઉત્સવ
તુણ (૫-૧૬) : ઝુંખા નામથી ઓળખાતું એક વાદ્ય (૫-૨૯) : જન્માત્સવનાં વાજા
થરિ
૬૨ (૫–૪ર) : માત્ર માસની રાત્રિમાં પ્રત્યેક પહારે સ્નાન કરવાનુ (દુષ્કર) વ્રત,
દુદ્ધોલણી (૫૪૬) : જેને એક વાર દાહ્યા પછી, ફરી પણ દાહી શકાય એવી
દૂધાળી ગાય.
ધમ્મઅ (૫-૬૩): ચારાની દુર્ગા સમક્ષ પુરુષને વધ કરી જ*ગલમાં તેના લાહીથી અલિદાન અપાય તે.
પથુમ્બુહણી (૬-૩૬): સાસરેથી પહેલીવાર પિયર લવાયેલી નવવધૂ. પાડિઆ (-૪૩): નવવધૂને પિયરથી સાસરે લઈ જનાર.
પેાઅલઅ (૬-૮૧)। આસા માસમાં એવા ઉત્સવ, જેમાં પતિ/પત્નીના હાથમાંથી અપૂપ (પૂડા) લઈને ખાય છે.
મુય (૬-૧૩૫) : જે સ્ત્રીનુ' લગ્ન થવાનુ... હાય તેને બદલે ખીજી નિમ"ત્રિત કન્યાનુ લગ્ન થઈ જવું તે.
લય (૭–૧૬) : નવવિવાહિત જોડાંને, પરસ્પર નામ લેવાના ઉત્સવ. લયાપુરિસ (૭–૨૦) : એવા એક ઉત્સવ, જેમાં હાથમાં કમળ આપીને વધૂનું ચિત્ર દેારવામાં આવે છે.
ધરથી પતિ બહાર જાય નહિ
અહુમાસ (૭-૪૬) : નવવિવાહિત સ્ત્રીના એવી રૂઢિ.
અહુહાહિણી (૭–૧૦) . એક પત્ની ઉપર બીજી પત્ની લવાય તે. વેારલી (૭-૮૧) : શ્રાવણ સુદ ૧૪ ના ઉત્સવ હિંચિહિ‘વિસ્ત્ર (૮-૬૮) : એક પગે ચાલવાની છે।કરાંની રમત.
ભારતની અનેક ભાષાઓના શબ્દોનું પ્રાચીન સ્વરૂપ વિચારવા માટે દેશીનામમાલા'ની નિતાન્ત ઉપયેાગિતા છે. કેટલાક વિદ્વાનાએ એમાંના શબ્દોને મરાઠી, કન્નડ તથા અન્યાન્ય દ્રાવિડી ભાષાના શબ્દો સાથે સરખાવ્યા છે. ફારસી મૂળના કેટલાક