SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ સંખ્યા લગભગ દોઢી છે, તે ઉપરની પણ વિવૃત્તિ સહિત એનું લોકમાન આશરે દશ હજાર છે. હેમચન્દ્ર “અભિધાનચિત્તામણિમાં સતત ઉમેરા કર્યા હોય એમ જણાય છે. એ પુરવણી “શેષાખ્યનામમાલા” તરીકે ઓળખાય છે. પિને ઉપયોગમાં લીધેલાં સાધનને ઉપગ હેમચંદ્ર વિવૃતિમાં કર્યો છે. प्रामाण्य वासुकेण्डेव्युत्पत्तिधनपालतः । प्रपञ्चश्च वाचस्पतिप्रभृतेरिह लक्ष्यताम् ॥ “વાસુકિ અને વ્યાતિનું પ્રામાણ્ય, ધનપાલમાંથી વ્યુત્પત્તિ અને વાચસ્પતિ વગેરેને (શબ્દ)પ્રપંચ અહીં જોશો.” વ્યડિ અને વાસુકિના કોશે હાલ મળતા નથી. વિવૃત્તિમાં વ્યાતિ, વાચસ્પતિના કેશમાંથી શ્લોક ઉદ્ધત્ત કરવામાં આવ્યા છે. અમરકેશ'ના કર્તા અમરસિંહ, હલાયુધ અને વૈજયંતીકેશન પ્રમાણે હેમચંદ્ર ટાંક્યાં છે અને કાત્ય નામે એક ભુલાયેલા. કોશકારનો પણ ઉલ્લેખ કર્યો છે. બીજા અનેક કોશકારે વૈયાકરણ, ધર્મશાસ્ત્રો, સાહિત્યશાસ્ત્રો અને કવિઓના નિર્દેશ હેમચંદ્ર, “અભિધાનચિન્તામણિની વિકૃતિમાં પ્રસંગોપાત્ત કર્યા છે. શેષાખ્યનામમાલાને નિર્દેશ તે ઉપર આવી ગયો. પણ “અભિધાનચિન્તામણિના બીજા પરિશિષ્ટ તરીકે જિનદેવમુનિએ “અભિધાન-ચિન્તામણિના પરિશિષ્ટ તરીકે જિનદેવમુનિએ “અભિધાન ચિન્તામણિ શિૌંછ” નામે નાને કેશ રચ્યો છેતેમાં પણ હેમચન્દ્રના કેશની પૂર્તિ કરવામાં આવી છે. प्रामाण्य वासुकेाडेव्युत्पत्तिधनपालत:। प्रपञ्चश्च वाचस्पतिप्रभृतेरिह लक्ष्यताम् ॥ “વાસુકિ અને વ્યાતિનું પ્રામાણ્ય, ધનપાલમાંથી વ્યુત્પત્તિ અને વાચસ્પતિ વગેરેને (શબ્દ)પ્રપંચ અહીં જોશો.” વ્ય ડિ અને વાસુકિના કોશો હાલ મળતા નથી. વિવૃત્તિમાં વ્યાકિ, વાચસ્પતિના કેશમાંથી શ્લોક ઉદ્ધત્ત કરવામાં આવ્યા છે. “અમરકેશ'ના કર્તા અમરસિંહ, હલાયુધ અને વૈજયંતીકેશનાં પ્રમાણે હેમચંદ્ર ટાંક્યાં છે અને કાત્ય નામે એક ભૂલાયેલા. * , કેશકારનો પણ ઉલ્લેખ કર્યો છે. બીજા અનેક કોશકારો વૈયાકરણે, ધર્મશાસ્ત્રો, સાહિત્યશાસ્ત્રો અને કવિઓના નિર્દેશો હેમચંદ્ર, “અભિધાનચિતામણિની વિકૃતિમાં પ્રસંગોપાત્ત કર્યા છે. “શેષાખ્યનામમાલાને નિર્દેશ તે ઉપર આવી ગયો. પણ “અભિધાનચિતામણિના બીજા પરિશિષ્ટ તરીકે જિનદેવમુનિએ “અભિધાન-ચિન્તામણિના પરિશિષ્ટ તરીકે જિનદેવમુનિએ “અભિધાન ચિન્તામણિ શિલછ' નામે નાને કોશ રચ્યો છે, તેમાં પણ હેમચન્દ્રના કેશની પતિ કરવામાં આવી છે. અનેકાથરોષ” નામ કાંડ ઉમેરવામાં આવ્યું છે.
SR No.520765
Book TitleSambodhi 1988 Vol 15
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1988
Total Pages222
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy