________________
ઋતુમાં ખૂટી જાય છે અને તે નવાં આવે છે. આ શિંગડાં પર રૂવાટી હોય છે, તે વસંત પહેલાં ખાસ કરીને માગારમાં ઝાડ સાથે ધસીને તે કાઢી નાખે છે, તેથી જ્યારે ઠેકઠેકાણે વૃક્ષા સાથે મૃગ પોતાનાં શીષ ધસતા હોય તે માસને આપણે લાક્ષણિક મૃગશીર્ષ નામ આપ્યું છે. પ્રકૃતિનાં ભિન્ન ભિન્ન રૂપે પ્રમાણે આપણા બધા મહિનાઓનાં નામ પાડ્યાં હોવાનું તેના નામના અ પરથી સમજાય છે. દૃષ્ટાંત તરીકે સૌથી લાંબા દિવસ હાય તે જેઠ, દિવસ નાના થતા લાગે તે કાક, લાલ રંગના ખાખરાના પુષ્પા ઠેર-ઠેર દેખાય તે ફાલ્ગુન વગેરે નૈસગિક પ્રક્રિયાએ સૂચવે છે. તે પ્રક્રિયાઓનુ કાલમાન નક્કી કરવા માટે ખગાળને આશ્રય લેવાયેા અને કેટલાંક નક્ષત્રાને આ નૈસર્ગિક પ્રક્રિયાચક નામ મળ્યુ હાવાનું સમજાય છે. તેની સાથે શરદઋતુની વિવિધ પ્રવૃત્તિઓમાં નિરભ્ર આકાશમાં દેખાતાં વિલાં કે ક્રૌંચ પક્ષીનું વર્ણન પણ આવું જ કુદરતની પ્રક્રિયા સ્પષ્ટ કરતું દેખાય છે. ક્રૌંચ અથવા સારસ પક્ષીના મેટા ટાળાં અનાજ પાકે ત્યારે ઊડતાં જોવામાં આવે છે. તેને દક્ષિણ ગુજરાતમાં વિલાં કહેવામાં આવે છે. તે ક્રોંચ છે. તેમનું વન તથા સંખ્યાબંધ ઊડતા શુકનુ વર્ણન પણ એવું જ ચિત્તાકર્ષક છે. તેમણે કરેલું બગલાનું વર્ણન પણ આ કક્ષાનું ગણાય એવુ` છે; પરંતુ તેની સાથે કરેલું હંસનું વર્ણીન કવિકલ્પિત છે.
આ પ્રમાણે હેમચંદ્રાચાર્યે શરૠૠતુની વિવિધ પ્રવૃત્તિઓનું કરેલું વર્ણન પણ પ્રત્યક્ષ અવલાકન પરથી નિષ્પન્ન થતું દેખાય છે. તેમાં પાકેલા શાલીનું રક્ષણ કરતી ગાપિકાનું વર્ણન તથા શરઋતુમાં આવતી નવરાત્રિમાં થતા પારાયણ આ પ્રકારનુ યથા દેશી છે. શરદમાં થતા પિત્તપ્રકાપની શાંતિ માટે વપરાતા પદાર્થો, તથા શ્રાદ્ધ પક્ષનુ તેમણે કરેલું વન તથા સ્વાતિ નક્ષત્રમાં મેાતી પાકવાની વાત આદિમાં તત્કાલીન પ્રવૃત્તિની સારી વિગતા પૂરી પાડે છે. તથા વિજયાદશમી, બલિ મદની કથા પણ ખ઼રાબર દર્શાવે છે, તથા નિવાર ભેગા કરતા તાપસેાની પ્રવૃત્તિ પણ અદૃષ્ટ ધાન્યની સૂચક છે, અને આજની કેટલીક વિચારસરણીની સામે સાવચેતીરૂપ છે. જ્યાતિષ અને કલાદેશ શત્રુ તશાસ્ત્ર આદિને માટે કાલમાન નક્કી કરવા માટે વપરાતાં છાયાશ નું વર્ણન પણ હેમચંદ્રાચાર્ય યથાર્થ રીતે રજૂ કરે છે, પરંતુ યુદ્ધ માટેની તૈયારી તથા તેનાં શાસ્ત્રાઓનાં વર્ષોના અને યુદ્ધની વાર્તામાં પૌરાણિક ઉલ્લેખા આપીને યુદ્ધવર્ણનમાં કલ્પનાનાં તત્ત્વા ઘણાં ઉમેરે છે. પર`તુ સૈન્યની કૂચ દરમિયાન તેને જોવા આવતા લેાકા, તેને માટે કપાતાં ક્ષા તા સૈન્ય સાથે ચાલતા કટકીઆ વાણીઆ આદિની વિગતામાં તેમણે નજરે જોયેલી કે અનુભવી પાસે સાંભળેલી હકીકતા સારી રીતે રજૂ કરે છે.
આમ તેમનાં મહાકાવ્યના લખાણેા તત્કાલીન મહાકાવ્યની વ્યાખ્યાને અનુસરીને ઇતિહાસના રઘુવંશની માફક ચૌલુકયવંશના કીર્તન કરવાનું કામ કર્યું છે તેથી તેમાં ઐતિહાસિક રાજવંશની મુખ્ય હકીકતા કે બનાવાનું કાવ્યાત્મક નિરૂપણ દેખાય છે. તેમાં ઋતુવર્ણન, ઉદ્યાન, સલિલ ક્રીડા, મધુપાન, રમતાત્સવ, વિપ્રલ મ્લ, વિવાહ, મંત્રદૂત, પ્રયાણ આદિથી અલંકૃત સર્ગો રચ્યાં છે, તેની સાથે તેમણે તેને વ્યાકરણના નિયમે સમજાવતા ગ્રંથ બનાવ્યા છે. આથી દ્રવ્યાશ્રિત જ્ઞાન–સાધનાથી પરીક્ષા કરતાં આ ગ્રંથમાં