SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ મધુસૂદન ઢાંકી અનપસ્થિતિ, એ સ સંગને મેળ જોતાં તે લાગે છે કે સન્દર્ભ ગત ભદ્રેશ્વર સરિની મતિ ઉપિન કાલાવધિ ઈ સ. ૮૭૫-૧૦૨૫ ના ગાળામાં સીમિત થવી ઘટે અને એથી કઢાવલીનો અંદાજે રચનાકાળ ઈ. સ. ૧૦૦૦ના અરસાને હેય તેવું નિબંધ કલિત થઈ લેખ સમાપનમાં એક નાકડું અનુમાન ઉમેરશ રૂપે રજૂ કરવું અયુક્ત નહીં જણાય. કહાવલીના વિનષ્ટ દ્વિતીય પરિચ્છેદમાં શું વિષય હશે તે અંગે વિચારતાં લાગે છે કે તેમાં જેને દત્તકથાગત પુરુષને ચરિત્રો અતિરિત હરિભદસરિના સમયમાં થઈ ગયેલા (પણ તેમનાથી વધુવયસ્ક) કૃષિ, ત્યારબાદ શીલસૂરિ, અને સિદ્ધષિનાં વૃતાત હશે. કદાચ ભક્તામર સ્તોત્રકાર માનતુંગસૂરિ (અને વાયટગચ્છીય જીવદેવસૂરિ ?) વિષે પણ ચરિત્રચિત્રણ હેય. (પ્રભાવચરિતમાં આ વિશેષ ચરિત્રો મળે છે) કહાવી. બહદુકાય ગ્રન્થ હેઈ, તેમ જ તેનો ભાષા-શૈલી સાધારણ કેરીનાં એવું જનવાણું હેઈ, પ્રભાવકચરિત જેવા પ્રત્યે બની ગયા બાદ તેનું મૂલ્ય ઘટી જતાં તેની પણથી બાઝી પ્રતિલિપીઓ બની જણાતી નથી એથી જ તે આજે આ ગ્રંથની હરત. પ્રતો પ્રાપ્ય બની જસ્થાય છે, પાદટીપ: ૧. મહાવલીની પ્રથમ પરિચ્છેદના બે ખંડ ધરાવતી સં. ૧૪૯૭/ધ સ.૧૪૩૧ની પ્રત માટે જુઓ C.D.Dalal (& L.B.gandhi), A Descriptive Catalogue of Manuscripts in the Jaina Bhandars at Pattan, Gaekwad's Oriental Series No! LXXVI. Baroda 1997, p. 244. આ મૂળ અને અન્ય બને તેમ જ તેની નકલની વિગતવાર નોધ માટે જો ૫. દર સુખ માલવણ્યાને અભ્યાસનીય લેખ “On Bhadreswara’s Kabavalt', Indologica Taurinensia, vol. XI, Torino 1983, pp. 77-95:૨ ‘વિશેષાવશ્યકભાષકાર શ્રી. જિનભદ્રગણિ ક્ષમાશ્ર મણના સ્વહસ્તે પ્રતિષ્ઠિત પ્રાચીન જેમ પ્રતિમાઓ' શ્રી જૈન સત્ય પ્રકાશ ૧૪.(૧૫.૧.પર) પૃ.૮૯-૯૧. ૧. જુઓ એમને અન્ય લેખ સન્દર્ભ: “Jaina Iconography : A Brief survey, ભારતીય પુરાતરા (પુરાતત્ત્વાચાર્ચ મુનિ જિનવિજય અભિનન્દન ગ્રન્થ) જયપુર ૧૯૭૧, પૃ. ૨૦૩, , ४. “प्रायो विक्रमीय द्वादशशताब्दया उत्तरार्धे विद्यमानो भद्रेश्वरसू रेः प्राकृतभाषामय्यां બાવળ્યાં ...'ઈત્યાદી. જુઓ સોનાર નથay ગાયકવાડ પ્રાશ્ય ગ્રન્થમાલા (મં૦ ૧૧૬) વટપદ્ર ૧૯૫૨, પ્રસ્તાવને પૃ. ૯. ૫. પ્રસ્તુત પ્રન્થનું સંપાદકીય ‘પ્રસ્તાવન’ પ્રાકૃત ગ્રન્ય પરિષદ ગ્રન્થાંક ૩, વારાણસી ૧૯૬૧, ૫૪૧. ૬. ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ; પ્રખ્ય ૪, અલંકીકાલ ભાષા અને સાહિત્ય', અમદાવાદ ૧૯૭૬, પૃ.૨૯૮-૨૯૯. ૭, “On Bhadresvara suri's,” pp. 79 81. ૮. આમ તે આ ભદ્રેશ્વર સૂરિની ખાસ કોઈ રચના મળતી નથી, દેવસૂરિની હયાતીમાં તે તેઓ તેમના સહાયક રૂપે દેખા દે છે દેવસૂરિની ઈસ્વી સન ૧૧૭૦માં થયેલ દેવગતિ બાદ તેઓ આચાર્ય રૂપે આગળ આવેલા,
SR No.520762
Book TitleSambodhi 1983 Vol 12
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1983
Total Pages326
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy