________________
કહાવલી-તુ ભદ્રેશ્વર સૂરિના સમય વિષે
૨૦
૯. ઉપલબ્ધ પ્રથમ પરિચ્છેદનું ગ્રન્થમાન ૨૩૮૦૦ શ્લેકપ્રમાણ છે. ખીને પરિચ્છેદ સભ્યમાન હશે ત્યારે પૂરા ગ્રન્થ તે બહુ જ મેાટા કદતા હશે.
૧. અહીં તે। હું આવશ્યક હશે, ચર્ચાને ઉપકારક હશે, તેટલાં જ સ્રોત-સર્જા યથાસ્થાને ટાંકીશ.
૧૧. મક્ષવાદિ સમ્બદ્ધ કથાનક -ચરિત-પ્રશ્નધાદિમાંથી એકત્ર કરેલ પાઠો માટે જુએ ૫૦ લાંબચન્દ્ર ગાંધી, પ્રસ્તાવના' પૃ.૧૧-૨૧, તથા મુનિ જમ્મૂવિજય, glaure નચમ્ ભાવનગર ૧૯૬૬, (સંસ્કૃત) ‘પ્રસ્તાવના’, પૃ. ૧૧-૧૪,
૧૨. આખ્યાનકણિકાશવૃત્તિ અંતર્ગત દીધેલ પાઠેના મૂળસ્થાન માટે જુએ પુ', અમૃતલાલ ભાજક, પ્રાકૃત ગ્રન્થ પરિષદ ગ્રન્યાંક ૫, વારાણસી ૧૯૬૨, પૃ ૧૭૨૧૭૩, તથા કડ્ડાવલીના પાઠ માટે જન્મવિજયજી પુ. ૧૧–૧૩.
૧૩. જુઓ Dalal, A Descriptive Catalogue., થ્રો/શનાથત્તરિત્ર of Devapralha süri, pp, 244-46
૧૪. મોહનલાલ લિગ દેશાઈ, જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ, મુખ ૧૯૩૨,
'ડિકા ૫૭૧, પૃ. ૩૯૭.
૧૧. Ed Muni Punyavijaya Catalogue of Palm leaf Manuscripts in the Santinātha Jain Bhandara, Cambay (pt-1), Gos No. 135 Baroda 1961, ઉત્તરાધ્યયન સુયોષા વૃત્તિ-પ્રશસ્તિ p. 117–118.
૧૬.
ચન્દ્રગચ્છ
નન્નસૂરિ
વાદિરિ
સર્વ દેવ
।
પ્રદ્યુમ્ન
ભદ્રેશ્વર
દેવભદ્ર (પ્રથમ)
સિંહસેન
યશદેવ
માનદેવ
રત્નપ્રભ
દેવભદ્ર (દ્વિતીય)
રત્નાકરસૂરિ (પ્રસ્તિ સં૦ ૧૩૦૮/ઇ.સ. ૧૨૫૨)