SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ કહાવલી-ક ભદ્રેશ્વર સૂરિના સમય વિષે (“નન' હશે), તે પછી કઈ કવિ-સૂરિ (જેમનું નામ ગયું છે, તે આવે છે પ્રશસ્તિના તે પછીનો ભાગ નષ્ટ થયું છે. સંભવ છે કે તેમાં રચના સંવત તથા કર્તાનું નામ (વદ્રુમાણુ ?) દીધાં છે. જો તેમ તે વર્ધમાન સૂરિથી (એકાદ વધુ નામ ઉડી ન ગયું હેય તે) પ્રસ્તુત ભદ્રેશ્વર સૂરિ ઓછામાં ઓછું પાંચમી પેઢીએ થાય : યથા : (૧) ભદ્રેશ્વરસૂરિ (૨) મુનિચન્દ્ર સૂરિ (૪) (ન)ન સરિ (૫) (વધમાન સૂરિ) પ્રશસ્તિની ભાષા અને શૈલી અગિયારમી સદીના આખરી ચરણ બાદળાં લાગતાં નથી, વસ્તુતયા એની રીતિ-પરિપાટી કહાવલીની પ્રાકૃત અને શૈલીની પરિપાટીનાં જ લક્ષણે ધરાવે છે. એ વાત ધ્યાનમાં લેતાં તે આ પરપરામાં આરંભે આવતા ભદ્રેશ્વરસૂરિ જ કહાવલી કાર હોવાને સંભવ છે. વર્ધમાન સૂરિથી તેઓ ઓછામાં ઓછું પાંચમી પેઢીએ થયા હોઈ તેમને સરાસરી સમય ઇ. સ. ૫-૧૦૦૦ ના અરસાને ઘટી શકે. પ્રશસ્તિકાર વર્ધમાન સૂરિના સમયમાં એમની પરંપરાના મુનિઓ “ભદ્રેશ્વર મછીય” ગણતા હશે, કેમ કે ભદ્રેશ્વરસૂરિ–શિષ્ય મુનિચન્દ્ર સૂરિ માટે એમના ગોદષિના વૃદ્ધિ કરનાર' (જોદિત કુરિયા) એવી વિશેષતા સૂચવી છે. પશ્ચિમ ભારતમાં રચાયેલ અનેક જૂન વેતામ્બર પ્રન્ય-પ્રશસ્તિઓ તેમ જ અભિલેખે જોઈ વળતાં તેમાં તે ભદ્રેશ્વરાચાર્યના નામથી શરૂ થયેલે કાઈ ગ૭ નજરે પડતા નથી પણ મથુરા, કે જ્યાંના સુવિકૃત જૈન સ્તૂપના દર્શને પશ્ચિમ ભારતના શ્વેતામ્બર મુનિવર મધ્યકાળ સુધી તે જતા આવતા અને પ્રતિમા–પ્રતિકાઓ પણ કરાવતા, ત્યાંથી એક અતિ ખંડિત, પણ સાથે સાલ જાળવતા, પ્રતિમા–લેખમાં સં. ૨૦૪ શ્રી મેશ્વરારાજ છે મિgિ... એટલે, પણ મહત્વપૂર્ણ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.૨૦ આ લેખ પરથી સિદ્ધ થાય છે કે ઇ સ. ૧૯૪૮માં ભદ્રેશ્વરાચાર્ય–ગ વિદ્યમાન હતા અને તે પ્રસ્તુત મિતિ પૂર્વે આ પાઈ ચૂલે. આ ભદ્રેશ્વરાચાર્ય ગ૭' ઉપર ચર્ચિત વર્ધમાન સૂરિના પૂર્વજ ભદ્રેશ્વરસૂરિના નામથી નીકળે હેવાને ઘણે સમભવ છે. સમગ્ર રીતે જોતાં જેના નામથી ગછ નીકળ્યો છે તે જ ભદ્રેશ્વરસૂરિ કહાવલીના કર્તા હોવાનું સંભવિત જણાય છે. કહાવલોના આતર-પરીક્ષણથી નિશ્ચિત બનતી ઈ.સ. ૯૭૫ની પૂર્વ સીમા, અભિલેખથી નિર્ણિત થતી ભદ્રેશ્વરાચાયગઝની ઈ સ. ૧૦૪૮ ની ઉત્તરાવધિ, તેમ જ વર્ધમાન સૂરિની પ્રશસ્તિથી સુચવાતે ભદ્રેશ્વર સૂરિને સરાસરી કરવી. સન ૧૦૦ ના અરસાને સમય, અને એ કાળે અન્ય કોઈ ભદ્રેશ્વરસૂરિ અભિધાનક આચાર્યોની સંબધિ વો. ૧૨–૪
SR No.520762
Book TitleSambodhi 1983 Vol 12
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1983
Total Pages326
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy