________________
૨૪
મધુસૂદન ઢાંકી
કહાવલીના સમયાંકનમાં નીચે રજૂ કરીશ તે મુદ્દાઓ એકદમ નિર્ણાયક નહી તો છે. ઠીક ઠીક સહાયક અને ઉપકારક જણ્ય છે. વિશેષ દૃઢતાપૂર્વક નિશ્ચય તે સમગ્ર કહાવલીના આકલન, પરીક્ષણ, અને વિશ્લેષણ દ્વારા પ્રાપ્ત થાય તે યુક્તિઓ દ્વારા જ થઈ શકે.
(૧) ભદ્રેશ્વર સૂરિએ “વાદી”, “ક્ષમાશ્રમણ', ‘દિવાકર', અને “વાચક’ શબ્દને એકા, માન્યા છે૨૫ : આમાં “ક્ષમાશ્રમ’ અને ‘વાચક તે લાંબા સમયથી પ્રયોગમાં પર્યાયવાચી છે જ, પણ દિવાકર” તે કેવળ બિરુદ જ છે, ઋäક નહીં; અને એ પણ સન્મતિપ્રકરણના કર્તા પ્રસિદ્ધ આચાર્ય સિદ્ધસેન (ઇસ્વીસનનું પાંચમું શતક)ને છોડતાં બીજા કે ઈ વાચક વા ક્ષમાશ્રમણ માટે કથાયે અને કષાયે પ્રયુક્ત થયું નથી; એટલું જ નહી. સિદ્ધસેન વિષયે આ બિરુદને યાકિનીસનું હરિભદ્ર સૂરિ પૂવે કોઈએ ઉલેખ વા પ્રયોગ કર્યો નથી. એ જ રીતે વાદી' સાથે વાચક” અને “ક્ષમાશ્રમણ” અભિધાને એકાઈક નથી. વાચક પ્રાયઃ આગામ, અને “વાદી' મુખ્યતયા તાકિક-દાર્શનિક, વિદ્વાન હોય છે. આથી ભદ્રેશ્વર સરિએ વાળેલ આ છબરડે તેમને બહુ પ્રાચીન આચાર્ય હેવા સમ્બન્ધમાં મોટો સન્દ ઊભો કરે છે.
() કાઠાવલી-કથિત પાદલિપ્તસૂરિ–કથામાં ત્રણે, પણ જુદા જુદા સમયે થઈ ગયેલા, એકનામી સરિશ્વરોનાં ચરિત્ર ભેળવી દીધા છે. આમાં પાદલિત સરિ માનખેડ ગયાની જે વાત કહાવલીકારે નેધી છે તે તે ત્રીજા પાદલિત સૂરિને જ લાગુ પડી શકે કેમકે માનખેડ (સંસ્કૃત માન્ય ખેટક, કન્નડ મળ ખેડ) રાષ્ટ્રકૂટ ગેવિન્દ દ્વિતીયના સમયમાં બંધાવું શરૂ થયેલું અને અમોઘવર્ષે પ્રથમે ઈસ્વીસન ૮૧૫ બાદ (એલાપુર કે ઈલારાથી) ત્યાં ગાદી ખસેડલી; અને રાષ્ટ્રકૂટ કચ્છ (તૃતીય) ને માનખેડમાં મળેલી ત્રીજા પાદલિપ્ત સૂરિને સમય ઈસ્વી ૮૭૫–૯૨૫ ના ગાળામાં પડે છે આથી સ્પષ્ટ છે કે ભદ્રેશ્વર સરિ તે સમયથી ઓછા માં ઓછા પચાસ પાસે વર્ષ બાદ જ થયા હોવા જોઈએ. તેઓ ત્રીજા પાદલિત સરિની તદન સમી પવતી હોત તો તે આ ગોટાળાથી અમુકાશે મુક્ત રહી શક્યા હોત.
આ જોતાં તે એમ લાગે છે કે તેઓ ઈ. સ. ૮૭૫–૧૦૨૫ના અરસામાં થઈ ગયા. છે. એમના પિતાના લખાણના જૂના રંગઢંગ પણ આ સમયને પુષ્ટિકર છે. આ વાત, સ્વીકારીએ તો ઉપર જે સાતમાં (તથા અઠમા) ભદ્રેશ્વર વિષે કહી ગયા તેમનાથી કહાવલીકાર ત્રણ નહી' તોયે એકાદ બે પેઢી તે જઠ હોવાનો સંભવ છે.
એમ જ હેય તે છેલા કહ્યા તે બન્ને ભદ્રેશ્વર સૂરિઓથી પણ વધારે જૂના, કાઈ અન્ય. દેશ્વર હોવા અંગે કંઈક સૂચન યાંકથી પણ મળવું જરૂરી છે. વસ્તુતયા આ પ્રાચીનતમ ભશ્વર થયા હોવાનાં બે પ્રમાણે છે, જેના તરફ કહાવલી કાર વિષે વિચારનારા વિદ્વાનોનું ધ્યાન નથી ગયું. જેમકે ચન્દ્રકુલના વર્ધમાન સૂરિના પ્રાકૃત ઋષભચરિત્રમાં કર્તા પિતાની ગુવલ ભટ્રેવર સૂરિથી આર લે છે. તેમાં પ્રસ્તુત સૂરિવર પછી મુનીન્દ્ર સરિ, પછી કાઈ સૂરિ (જેમને લગતાં પઘ-ચરણે ખંડિત ), ત્યારબાદ “ + સૂર’