SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ કહેવલી- ભદ્રેશ્વર સૂરિના સમય વિષે (અને એ કારણસર ચૌલુકય જયસિંહદેવ સિદ્ધરાજ) ના સમકાલિન છે, તેમને કહાવલીને કત માને છે. આમ તેઓ તેને વિક્રમના બારમા શતકના ઉતરાર્ધમાં (વી ૧૨ મી શતાબ્દી પૂર્વાર્ધમાં) થયેલા માને છે. ૧૯. શાહે પ્રસ્તુત સમય હોવા સબધે સળેહ પ્રકટ કરી ભદ્રેશ્વર સૂરિ એ કાળચો સારી રીતે વહેલા થઈ ગયા હોવા સમ્બન્ધમાં સાધાર ચર્ચા કરી છે. ખાસ કરીને જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણ માટે “સંપર્ય દેવયં ગઓ” [ argd' જેવશં mતો ! એ જે ચક્કસ ઉલ્લેખ ભકવર સૂરિએ કર્યો છે તે છે. એમનું એ સંદર્ભમાં ઠીક જ કહેવું છે કે “વિક્રમની અગિયારમી સદીના અંતમાં કે બારમી સદીના પૂર્વાર્ધમાં થયેલા “કહાવલી કાર એવો પ્રગ ન જ કરે એટલે “કહીવલી 'કાર બારમી સદી પહેલાં જ થઈ ગયા એ નિર્વિવાદ છે ૨૧ ઉં. શાહના અનરોધથી કહાવલીના કેટલાંક અવતરણ તપાસી ડ. ભેગીલાલ સાંડેસરાએ પ્રસ્તુત કૃતિની પ્રાકૃત “વિક્રમના બારમા સૈકાથી ઘણી જૂની” હાવાનો અભિપ્રાય આપેલે ૨૨. તે પછી પં. ગાંધીએ વાળેલ ઉત્તારમાં ડ, ઉમાકાન્ત શાહની ચર્ચામાં ઉપસ્થિત થયેલ કેટલાક ગૌણ મુદ્દાઓનું તે ખંડન છે પણ ઉપર ટકેલ એમના બે મજબૂત મદ્દાઓ સામે તેઓ કઈ પ્રતીતિજનક વાંધાઓ રજૂ કરી શકયા નથી૨૩. (ડ. શાહે પિતાના પ્રત્યાવલોકનમાં પં. ગાંધીના અવલેકને માં રહેલી આ નબળાઈઓ વિષે તે પછી સવિનય પણ દઢ ધ્વનિપૂર્વક ધ્યાન દોર્યું હતું ૨) શાહ તેમ જ ! સાંડેસરાનાં અવકને અભિપ્રાને એમ સહેલાઇથી ઉવેખી નાખી શકાય નહીં. એને દયાનપૂર્વક તેમ જ પૂરી સહાનુભૂતિથી નિરીક્ષવા ઘટે તેમાં પહેલાં તે જિનભદ્રગણિવાળા મુદ્દા વિષે વિચારતાં તેને ખુલાસો એ રીતે થઈ શકે કે ભદ્રેશ્વર સૂરિએ કઈ સાતમા શતકને પ્રત્યક્ષ યા પરોક્ષ તને આધાર લીધે હશે. કેમકે તેઓ હરિભદ્ર સૂરિ જ નહીં, શીલાં દેવની પણ પાછળ થયા છે તેઓ પિતે તે “સંપઈ. દેવલોય' ગઓ” એવા શબ્દો દેખીતી રીતે જ વાપરી શકે નહીં. આથી તાત્પર્ય એ જ નીકળે કે તેમણે પિતાની સામે રહેલ કોઈ પુરાણું સ્ત્રોતની વાકયે યથાતથા પ્રહણ કરે ! છે. બીજી બાજુ જોઈએ તે કહાવલી કારની પિતાની પ્રાકૃત, જે અનેક સ્થળે જોવા મળે છે. તે પ્રમાણમાં પ્રાચીન તે દેખાય જ છે, પણ તેને તે પ્રાચીન સ્રોતનાં દીર્ધકાલીન અને તીવતર અનશીલન-પરિશીલનને કારણે, પરંપરાગત બીબામાં ઢળાયેલી-ઘડાયેલી, અને જૂનવાણી રંગે તરબોળાયેલી પ્રૌઢીની પ્રાકૃત માની શકાય. હસ્તપ્રત જોતાં એટલું તે સ્પષ્ટ લાગે જ છે કે ભદ્રેશ્વર સૂરિની અભિવ્યક્તિમાં પરિષ્કાર અને વૈદથને, કાવ્યત્વ અને આ જનની સુશ્લિષ્ઠતાને, પ્રાયઃ અભાવ છે. પૂર્ણત૬૯ ગષ્ટીય ગુરુ-શિષ્ય દેવચન્દ્ર-હેમચન્દ્ર સૂરિ કે બહદગચ્છના નેમિચન્દ્ર આમ્રત સૂરિ, ચન્દ્રગચ્છના વર્ધમાન સૂરિ, અથવા ખરતરગચ્છીય જિનવલ સૂરિ સરખા મધ્યકાલીન કવિતામ્બર કર્તાઓની ઓજસ્વી ભાષા અને તેજસ્વી શૈલી સામે કહાવલીનાં પ્રાકૃત એવં શિલ્યાદિને તુલવતા એની જનવટ એકદમ આગળ તરી આવે છે એક બીજું કારણ એ હોઈ શકે કે તેમણે જૂનાં સ્રોતાને સ્થાને સ્થાને શાબ્દશ: ઉપયોગ કર્યો હોય, આથી હું શાહ તથા ડં. સાંડેસરાના કહાવલીની ભાષા સબદ્ધ કથને અમુકશે તથ્યપૂણ જરૂર છે. ૫. ગાંધીએ કહાવલી બારમા શતકની રચના હોવાનું કેઈજ પ્રમાણ આપ્યું નથી. સમય સમ્બન્ધ એમની એ કેવળ ધારણુ જ હતી અને તે અસિદ્ધ કરે છે.
SR No.520762
Book TitleSambodhi 1983 Vol 12
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1983
Total Pages326
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy