SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ २२ મધુસૂદન ઢાંકી મ ચરણમાં સંભવી શકે. શું આ ભદ્રેશ્વર સુરિ કહાવલીના કર્તા હશે ? એ સ વિશે વિચારતાં પહેલાં આઠમા ભદ્રેશ્વર સૂરિ વિષે જોઈ લેવું ઉપયુકત છે. આઠમા ભદ્રેશ્વર સૂરિની ભાળ ઉજજૈનના શાન્તિનાથ જિનાલયમાં પૂજાતી, સં ૧૩૩૨/ઈ સ. ૧૨૭રની એક વિશિષ્ઠ ગુસૂતિના લેખમાંથી પ્રાપ્ત થાય છે. પ્રતિમ ભરાવનાર પં. નરચન્દ્ર ગણિ (ચૈત્યવાસી ?) છે, અને પ્રતિષ્ઠાપક આચાર્ય રૂપે વર્ષમા સૂરિનું નામ મળે છે. પ્રતિમા -ફલકમાં વચ્ચે એક મેટી આચાર્ય-મતિ અર્ધ પર્યકાસનમ ક ડારેલી છે, જ્યારે બન્ને બાજુ પરિકરમાં ચાર ચાર આચાર્યોન' નાની નાની મૂર્તિઓ કરી છે. નીચે આસન પદ્ધ પરના લેખ અનુસાર આ મૂર્તિએ ના સંબંધમાં ભદ્રેશ્વર સૂરિ જયસિંધ સૂરિ, હેમહ સૂરિ, ભુવનચન્દ્ર સુરિ, દેવચન્દ્ર સૂરિ, જિનેશ્વર સૂરિ, જિન મુરિ, જિનચન્દ્ર સરિ, અને શાતિપ્રભ સૂરિ એમ નવ નામે બતાવ્યાં છે, જે સૌ કારાપા એવં પ્રતિષ્ઠા એક સૂરિઓથી પૂર્વે થઈ ગયેલા આચાર્યોનાં સમજવાના છે પણ લેખમ કોઇનેય ગણ દર્શાવ્યા નથીસવાલ એ છે કે આ આયાય ભદ્ર વર સૂરિથી આરંભાતી કે રિચિત મન-પરમ્પરામાં કમબદ્ધ પટ્ટધર રૂપે થયા છે, વા એક ગરછ કે ગુરની પરિ પછીના “મનીર્થો છે, કે પછી અહી' મધ્યયુગમાં થઈ ગયેલા જુદા જુદા ગછન પ્રસિદ્ધ પ્રસિદ્ધ આચાર્યો વિવક્ષિત છે ? જેમકે જિનેવર અને જિનચન્દ્ર ખરતર ગ૭માં દેવચન્દ્ર પૂર્ણતલીય ગ૭માં, ભુવનચન્દ્ર ચૈત્રવાલ ગ૭માં, ને સિંહ સૂરિ નામક આચાર્ય તે ત્રણ ચાર પૃથફ પૃથફ ગચ્છમાં મળી આવે છે. આમ આ લેખમાંથી નિપુન ચત અર્થધટન સંદિગ્ધ હેઈ, લેખ પ્રારમ્ભ મળતા ભવર સૂરિના નામની ઉપયોગિતા ઘટી જાય છે. છતાં પરમ્પરા “કુમબદ્ધ” માનીને ચાલીએ તે પ્રસ્તુત ભશ્વર સૂરિને સમય ઇસ્વીસનની ૧૧ મી સદીના પૂર્વાર્ધમાં સહેજે આવે. આ આઠમા, કે વિશેષ નિશ્ચયપૂર્વક સાતમા, ભદ્રેશ્વર સુરિ પર કહાવલીના કર્તુત્વને કળશ ઢાળીએ તે પહેલાં કહાવલીની આંતરિક વસ્તુ તેમ જ તેની ભાષા અને શિલીની અપેક્ષાએ શું સ્થિતિ છે તે પર વિચારીને જ નિર્ણય કરે ઠીક થશે. પં. માલવણિયાજીએ તારવ્યું છે તેમ કહાનીકારે પાલિત્તસૂરિ (પ્રથમ) કૃત તરંગવઈકહા (ઈસ્વીસનની દ્વિતીય શતાબ્દીને ઉતરાર્ધ), સંધહાસ ગણિ કારિત વસુદેવહિ૭ી (છઠ્ઠો સંકે મધ્યભાગ), તીથવકાલિક–પ્રકીર્ણક (ઈસ્વી છઠ્ઠી શતાબ્દી પૂર્વાર્ધ), આવશ્યકધૂણી (આઈ.સ. ૬૦૦૬૫૦), મહાનિશીયસૂત્ર (ઇસ્વી. ૮ શતક), ઇત્યાદિ પૂર્વ કૃતિઓને ઉપયોગ કર્યો છે૫૮. તેમ પં, ભોજકે નિર્દેશ કર્યા અનુસાર ચઉપન્નમહાપુરીસચચિય (ઈસ્વી. ૯મા શતકનું ત્રીજુ ચરણ)નાં પણ તેમાં પરિચય–પરામર્શ વરતાય છે. આથી એટલું તે ચક્કસ કે ભદ્રેશ્વર સૂરિ ઈસ્વીસન ૮૭૫ પછી જ થયા છે. આ પ્રશ્ન પર સૂક્ષમતર વિચારણા હાથ ધરતાં પહેલાં ઉમાકાન્ત શાહ તથા પં'. લાલચન્દ્ર ગાંધી વચ્ચે કહાવલીના રચનાકાળ સમ્બન્ધમાં જે મતભેદ થયેલે તેના મુદ્દાઓ જોઈ લઈએ ૫૦ ગાંધી રાજગચ્છીય ભલેશ્વર સૂરિ, જે સાનૂ મસ્ત્રી, સજજન દંડનાયક
SR No.520762
Book TitleSambodhi 1983 Vol 12
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1983
Total Pages326
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy