________________
જેન સ્થાપ્ય
અદ્યાપિ મળતાં દેરાસરે જેવાં સ્થાને બાદામીની ગુફામાં મળે છે. ગુ. ગુહા, લેણ, લયન ઈત્યાદિ નામથી જાણીતી કતરેલી ગુફાઓ બે પ્રકારની છે. તેમાંના એક પ્રકારમાં ગકાના અંદરના ભાગનું તથા મહેરાના ભાગતું કેતર કામ થાય છે. આ પ્રકારની ગુફાઓમાં સોનમાં ડાર, અંડગિરિ, ઉદયગિરિ, બાવા મારા, તથા મદુરાઇને પર્વતનાં આશ્રય સ્થાને આદિના ગાન થ, તેમાં બાદામીમાં સારી ગુફા છે.
બીજો પ્રકારમાં આખી બાંધેલી ઈમારત જેવી બહારથી દેખાતી અને અંદરથી બના વેલી ગુફાઓ કોતરવાની શૈલી છેઆ જાતનું કોતરકામ દક્ષિણ ભારતમાં પ્રથમ દેખાય છે. ત્યાર બાદ તેના વિકાસ થયે આ પ્રકારનું જનશાસનનું કામ ઈલેરામાં છે. અહીં ઇન્દ્ર સભા (. ૩૨) અને જગન્નાથ સમા (૩૩) પ્રથમ પદ્ધતિનાં બાંધકામે છે જ્યારે છોટા કૈલાસને નામે જાણીતું દેરાસર બીજા પ્રકારનું કામ છે. તેનું નામ પ્રથમ તીર્થ કર આદિ. નાથના નિર્વાણ સ્થાન અષ્ટાપદ કે કૈલાસનું સ્મરણ કરાવે છે. આવાં આખાં બાંધેલાં દેરાસરે પણ દેખાતાં થાય છે આ સ્વાભાવિક પ્રક્રિયા છે કારણ કે જૂનાં નટ થઈ ગયેલાં ગામ અને નગરમાં આપણું સ્થાપત્યને અભાવે ન હતો. પર તુ ગામની સાથે તેના પણ નાશ થઈ ગયું હતું, તેના દષ્ટાંત તરીકે ચંદ્રાવતી ગણાવાય. ચંદ્રાવતીને નાવા થઈ ગયે છે. તેનાં ખંડમાં ત્રીસ કરતાં વધારે મંદિરે છે, તે મંદિરનાં ભગ્નાવશેષે જોતાં તેમાં ગામમાં તથા ગામના સીમાડા પરનાં મદિરા તપાસતાં ત્યાં નવ જેટલા દેરાસરો અને બીજા શિવ, વિષાણુ વગેરે દેવોનાં મદિરે હતા. તેમાં શવ મંદિરનું પ્રમાણ સારું છે. તે જોતા તાલિક સમાજમાં વિકસેલી અને કંઈક અંશે ચાલુ રહેલી એક પ્રશ્ન પદ્ધતિ સમજાય આપણું વેપારી વર્ગમાં તમે જૈન છો કે મેસર ? જેવો પ્રશ્ન પુછાય છે તેને પ્રાદુર્ભાવ કઈ રીતે થયું હશે તેના ઉતર તરફ આ અવશેષ સંકેત કરે છે.
તદુપરાંત ચંદ્રાવતીનાં મંદિરનું બાંધકામ જોઈને તેની મદદથી મેસરીકે જેન હતાં તેને નિર્ણય થતું ન હતું આ સાધર્મમાંથી ભેદ શિલ્પની મદદથી થઈ શકે. તેમાં દિપાલાદિની મદદ ના હતી, પરંતુ મૂલનાયકની પ્રતિમાના ભગ્નાવશે, શાસન દેવતા, સંપ્રદાયમાં પ્રચલિત કથાનકના શિલ્પથી સ્થાપત્યના ભેદો દેખાતા હતા, આ તાદાઓ આપણી સંસ્કૃતિ અને સંસ્કારની દૃઢ મૂળ શ્રોતને આભારી છે. અહીંનાં મંદિરના અધયયનથી આપણી પ્રવૃત્તિના બીજા અ ગે પ સપષ્ટ થયાં કારણ કે ઘણાં મંદિરો તત્કાલીન નગર નિવેશના પેળ-જેવા વસવાટના ભગ્નાવશેષની સાથે હતા. તે જોતા આજની આપણું મહલા, પિળ, વાસ, વાડા જેવી વસવાટની જગ્યાઓ માં આપણે પૂજા સ્થાને દેખાય છે તે પરંપરા ઘણી જન છે. આ પૂજા સ્થાને તે સંપ્રદાયના વસવાટની નજીક હે છે તેની મદદથી આપણી નગર રચનાનું એક અંશ પષ્ટ થાય છે. નગરમાં ઈટાપુર્ત કાર્યો માટે બંધાતાં મંદિરો પૈકી ઘણાં જે તે વસતીના ઉપયોગ માટે તેની પાસે તૈયાર થયાં હતાં, આ પરંપરા અદ્યાપિ વિવિધ પે ચાલુ છે.
વળી અહી મંદિરનાં બાંધકામનાં કેટલાંક અંગે સ્પષ્ટ થતાં હતાં, કેટલીક જગ્યાએ