________________
જેન સ્થાપ્ય
૧૩
માત્ર પૂજાનાં આ પ્રશ્ન છે એમ માનવાને બદલે મહાવીર સ્વામીનાં જીવન તરફ નજર રાખતા તેઓ પણ તેમના જીવન દરમિયાન જુદે જુદે સ્થળે વિહાર કરતા ત્યારે તેઓ વૃક્ષ નીચે તથા બાંધેલે માં રહેતા હોવાની વાતે નેસંધાયેલી છે, તેથી બાઘેલા રત્યેની પરંપરા પણ લાંબા સમયથી જાણીતી છે. આવા વૌ પરથી જેન શાશનમાં પણ વીત્યા તૈયાર કરવાની પ્રેરણા મળી હવાને સંભવ છે એમ પટન અથવા પાટલીપુત્રમાંથી પુરાવો મળે છે.
બીહારમાં શિશુનાગ વંશના રાજ ઉદાયી એ બાધેલું મંદિર તથા કલિંગ જીનની કથા રાર આવતા અને મહાવીર સ્વામીના આ પ્રદેશનાં વિહારથી અહીં જૈન શાસનની લાંબા પરંપરા હેવાનું અનુમાન થાય છે.
ઈ.સ ૧૯૩૩માં પટનાના લેહનીપર વિસ્તારમાંથી એક દિગંબર કાઉસગાય પ્રતિમાના ખંડિત ભાગો મળયા. તેનું અધ્યયન કરીને કાશીપ્રસાદ જયસ્વાલે તે મૌર્યયુગની હોવાનું અનુમાન કર્યું. જો આ અનુમાન સાચું છે તે પાટલીપુત્રમાં સંમતિ રાજાના વખનનાં જૈન શાસનની વાતે તરફ આ મૂતિ સંકેત કરે છે
પરંતુ આ સતિના કાલનિર્ણય બાબત નિહરંજન રે અને કાશીપ્રસાદ જયસ્વાલના મત જુદા પડે છે અને તે બન્ને વચ્ચે કાલક્રમ ત્રણસો વર્ષ લાંખાતે દેખાય છે તેથી તેની કંઈક ચર્ચા અપેક્ષિત છે.
જે સ્થળેથી આ પ્રતિમા મળી તે સ્થળનું ઉતખનન આજની સ્તર નસારી પદ્ધતિ એ થયું ન હતું. તેમજ નિસ્તાર પુરાવસ્તુની પદ્ધતિના અવેલેકને થયા ન હતા તેથી વિવાદ વધુ ઉગ્ર બનેલ છે. ઉપલબ્ધ પુરાવા પ્રમાણે જે સ્થલેથી પ્રતિમા મળી તે સ્થળે ૨.૬૮ મિટરનું સમચારે બાંધકામ હતું. આ નાનું બાંધકામ દેરાસર હેવાનું અનુમાન થાય.
આ ઈમારત પાસેથી એક વસાયેલી ટંકકત મુદ્રા મળી છે. તેની મદદથી કાળ નિર્ણય કરતાં તે મુદ્દાની બનાવટ તથા વપરાશ માટે કેટલાકે વિચાર કરવો પડે, આ મુદ્રાએ ઈ.સ. પૂર્વેથી વપરાતી હતી અને તેને ઉપયોગ ઈ.સ.ના પ્રથમ સૈકા સુધી હતા. તેથી આ ઘસાયેલી મુદ્રા બાંધકામના ભગ્નાવશેષેની ઉપરથી, તેની અંદરથી કે ચણતરના કોલમાથી મળી એ બાબત વિવાદાસ્પદ છે.
જે આ મુદ્રા ભગ્નાવશેષ પરથી મળી હોય તે દેરાસર ઘણું જૂનું ગણાય છે ભગ્નાવશેષમાંથી મળી હોય તે તે ઉપગમાં હતી ત્યાર બાદ દેરાસર તૂટી ગયું એમ અનુમાન થાય.
જો મુદ્રા ભગ્નાવશેષની ઉપરથી મળે તે દેરાસર અને મૂર્તિ ઈ.સ.ની પ્રથમ સદી કરતાં જના વખતમાં તૂટી ગયાં હોવાનું વિધાન થઈ શકે. અને બીજી પરિસ્થિતિમાં દેરાસરને વપરાશ ચાલુ હતા તે ઈસ ની પ્રથમ સદી સુધી ચાલુ રહ્યું હોવાનું અનુમાન થાય. જયારે તે ત્રીજી સ્થિતિમાંથી મળી હોય તે મુદ્રાને વપરાશ ચાલુ હતું ત્યારે દેરાસર બંધાયું હોવાને અભિપ્રાય આપી શકાય.