SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ 1. ૨. ના, મહેતા આ પર પરા અદ્યાપિ ચાલુ હૈવતુ દેરાસરે, મક્રિશ આદિ ધર્મ સ્થાને બાંધનાર લા અને તેમનાં સાહિત્યનાં સ્પૃષ્યયનથી સ્પષ્ટ થાય છે. આ પરિસ્થિતિમાં જૈન શાસનના સૌથી જૂના સ્થાપત્યના અવશેષો મથુરામાંથી મળયા છે. તે એ પ્રકારના છે. પ્રથમ પ્રકાર ઈમારત છે અને બીજો પ્રકાર શિલ્પ છે. પ્રથમ પ્રકારની ઈમારત ઉત્ખનનમાં મળી છે, પણ કમભાગ્યે તેનાં અવલોકનની આાજની પદ્ધતિના વિકાસ પહેલાં થયેલાં આ ઉત્ખનનમાં ધણા પ્રશ્નો અનુત્તર રહે છે. ઉત્ખનનથી મળતા પુરાવા પ્રમાણે કેન્દ્ર પરથી આ મારા નીકળીને તે બહુારનાં વર્તુળને જોડતા દેખાય છે. આ વર્તુલાકાર, આઠ આારાવાળી ઈમારત પૂર્વાં સ્થાન ઢુવા ખાખત અહીંથી મળેલી અન્ય સામગ્રી પરથી સમજાય છે આશરે એક હજાર વર્ષ પહેલાંનાં મા પૂજા સ્થાનની રચના તે ચૈત્ય અથવા સ્તૂપ હોવાનુ દર્શાવે છે. આ સ્તૂપની રચનાનાં કેટલાક અંગેાતે શાસનની પર પરા સાથે સરખાવતાં કેટલીક વિગતે મળે છે. આદિનાથ ઋષભદેવનુ નિર્વાણુ સ્થાન અષ્ટાપદ્મ અથવા કૈલાસ માનવામાં આવે છે. અષ્ટાપદ અથવા આઠે ભાગેામાં વિભક્ત થતું આ વાસ્તુ રાવ જેવુ' મેરુ છ તુ' છે. તે છંદ પૃથ્વી પર પર્વત જેવા હોવાની કલ્પના શિષ્ત્ર થમાં છે. તેથી મા સ્તૂપ દ્વારા કૈલાસ પર્વત અને અષ્ટાપદ અને વિચારાનુ અત્રે મૂત સ્વરૂપ પ્રકટ થતું લાગે છે, ખાદી કાઢવામાં આવેલા મા ચૈત્યની માત્ર નીચેના ભાગની માહિતી મળે છે તેથી તે આખે કેવા દેખાતા હશે તે માત્ર કલ્પનાના વિષય બની જાય, પર'તુ તેમ ન થાય તેવા પુરાવાઓ મથુરમાંથી મળેલા આયાગ પટ આપે છે. આ આયાગપટોમાં લેણુ શોભિકાની પુત્રી વાસુના આયાગ પટે પર દેવસૂલ, નિગ થ અદ્વૈતાયાતન જેવા શબ્દ વપરાયા છે, તેથી હૈયેા માટે દેવકુળ જેવા શબ્દો વપરાતા હેવાનુ` સૂચન મળે છે. તેની સાથે આમેાહીનીના યાગ પઢ પરના લેખમાં ઉત્તરદાસક્ર નામના શ્રાવક દ્વારા પ્રાસાદ તોરણના દાનના ઉલ્લેખ છે. આ તેરને ઉલ્લેખ મદિરની સામે ઊભાં કરવામાં આવતાં તેારણ કે પાછળથી જાણીતા બલાણકની રચના સૂચવે છે. એટલુ જ નહી. પણ આ આયાગપટી પ્રાચીન સ્તૂપ કેવા હશે તેની કેટલીક વિગતો આપે છે. આ વિગતા પરથી ચૈત્યની કેટલીક ૯૫ના કરી શકાય છે. પ્રાચીન ૌત્યા ખાંધવા માટે તેના વિસ્તાર કરતાં મેાટા એટલા અથવા જગતી તૈયાર કરીને તેની પર ચઢવા માટે પગથીયાં ખાધતા. તેની પર પ્રવેશ માટે તેમણે તૈયાર કરવામાં આવતું તથા આટલાની ચારે બાજુ જાળી અથવા વૈદ્દિકા તૈયાર થતી, આમ વેદિકા અને તારયુક્ત સ્થળ પર ગાળાકાર ચૈત્યની રચના કરવામાં આવતી, તે માળવાળા હાય એમ સાવ છે. ચૈત્યની ઉપર ચોરસ ડુમિકા અને છત્રયષ્ટિ હોવાના સ`ભવ છે. આવાં સ્વરૂપનાં આલેખના જૂના ચૈત્યનું સ્વરૂપ રજૂ કરે છે. વેદિકાના સ્તંભના મળેલા ચ્યવશેષો પરથી તે પથ્થરની બનાવવામાં આવતી અને તે સુરોાભિત કરવામાં આવતી હ્રાય એમ જણાય છે. આવા ખાધેલા ચૈત્યની સાથે જે વૃક્ષ નીચે તીકરાને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું હતું તેવાં વૃક્ષે નાં સ્થાનને તથા વૃક્ષે તે પવિત્ર રાખવાને માટે તેની આજુબાજુ નૈત્રિકા અથવા વાઢ
SR No.520762
Book TitleSambodhi 1983 Vol 12
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1983
Total Pages326
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy