________________
૧૦૦
૨. ના, મહેતા
પોતાનુ રાજ્ય આગળનાં રાજ્ય કરતાં સારૂં' છે એમ બતાવવાને પ્રયત્ન કર્યાં. તે પ્રયત્નના ફલ સ્વરૂપે લેક પાસે વેરા ઉધરાવી ખેરડેલે કિલ્લા સમરાજ્યે. પેતાની ભાષા અ'ગ્રેજીમાં કેળવણી આપવાની ૧૮૩૨માં નક્કી કરેલી નીતિ પ્રમાણે અમદાવાદની ફારસી મદ્રસા, સંસ્કૃત પાઠશાળા, મરાઠી શાળા અને બીજી પરંપરાગત શાળાને બદલે, ભારતીય કેળણી ક્ષેત્રમાં તેમની પદ્ધતિની શાળાએ શરૂ કરી. તેથી શરૂઆતમાં ભદ્રના વિસ્તારમાં અને ત્યારબાદ માદલપુર તરફ ગુજરાત કોલેજને વિકાસ થયા અને બીજી વિદ્યાસ ંસ્થાએ પણ સાબરમતીના પશ્ચિમ કિનારા તરફ વધુ પ્રમાણમાં વિકસી.
અંગ્રેજોએ જૂનાં મેટાં નગરા બહાર પોતાની છાવણી નાંખી છે તે પરંપરામાં અમદાવાદના ઇશાન ખૂણુામાં તેમની છાવણી-કેમ્પ ના વિસ્તાર વિકસાવ્યા. પરંતુ તેમના વખતમાં અમદાવાદના પૂર્વના વિસ્તાર પશુ સારી રીતે વિકાસ પામ્યા.
અગ્રેજોએ વાહન-વ્યવહાર ઝડપી બનાવવાનાં ઇંગ્લેન્ડમાં લીધેલાં પગલાંની અસર રૂપે ભારતમાં પણ રેલ્વે નાખીને વાહન-વ્યવહાર ઝડપી બનાવ્યે. તેને માટે રેલ્વેની પ્રવૃ ત્તિએ તેનાં ગામે, સ્ટેશને, ડબા, એન્જિને રાખવાની જગ્યાએ માટે તેમના કેમ્પથી નજીકના અમદાવાદ બહારના વિસ્તાર પસંદ કર્યાં,
આ પસંદગીનાં પરિણામે રેલ્વેપુરા, શહેર કોટડા બહારના વિસ્તાર વિકસ્યું. તેમાં ખારા, લેકને રહેવાની ધમ શાળા, વાહનવ્યવહારની સગવડને લીધે ઝડપથી માલ બનાવતાં કારખાનાંઓ અને તેમાં કામ કરનાર કારીગરાને રહેવાની ચાલા વગેરેએ-જૂનાં ગમા અને પરાંના ખેતરો ખુલ્લી જગ્યાઓ વગેરે આવરી લઈને અમદાવાદના વિસ્તાર વધાર્યાં. આ વખતે બંધાવાની શરૂ થયેલી ચાલતું સારું અધ્યયન કુ. ના પટેલે કર્યુ છે.
અમદાવાદમાં પરદેશી હુન્નરખાનની ચઢાઇ, દેશી ઉદ્યોગો પર ફટકારૂપ હતી. તેને પ્રતિકાર, રાજકીય રીતે ઔદ્યોગિક નિણૅયા થતા તેમાંથી કરવા માટે, રણુછેાડલાલ છોટાલાલ જેવા પ્રતિભાસંપન્ન નેતાઓ અને તેની નેતાગીરીએ ચીધેલા માર્ગે અમદાવાદના કુશળ ઉદ્યોગપતિએ કર્યાં. તેને પરિણામે અમદાવાદના ઉદ્યોગમાં કાપડ પેદા કરતાં કારખાનાં અને તેના આનુષંગિક ધધાને વિકાસ અને વિસ્તાર સ્પષ્ટ થાય છે.
(૬)
અમદાવાદે અંગ્રેજોને ૧૬૧૮માં વેપારની છૂટ આપવામાં ભાગ ભજવ્યેા. ખસા વ બાદ અગ્રેજોએ ૧૮૧૮માં અહી' રાજકીય સત્તા જમાવી. આ સત્તાને અમદાવાદે પડકાર પણ આપ્યા છે. પડકારની ગાથા ભારતમાં પોતાનું વ્યક્તિત્ત્વ રાખે છે. રાષ્ટ્રપિતા ગાંધીજી, સરદાર પટેલ જેવા અનેક રાષ્ટ્રપ્રેમી કાર્યકર્તાઓને અમદાવાદમાંથી અનેક પ્રકારનુ‘ પીઠબળ મળ્યુ' છે અને તે પ્રયત્નેાના ભારતીય વ્યાપને પરિણામે તેમ જ અન્ય પરિસ્થિતિએને બળે એમ વિવિધ સંજોગોથી ભારતે રાજકીય સ્વાતંત્ર્ય મેળવ્યુ. અને તેથી અગ્રેજોનાં આશરે ૧૨૯ વર્ષના અમલમાંથી અમદાવાદ છૂટયું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org