SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ ૨. ના. મહેતા પ્રવૃત્તિ આ દૃષ્ટિએ તપાસતાં સમજાય છે કે દિલ્હી જીત્યા બાદ કિલા-એ-રાય પિથેારામાં હાલનાં મેહુરાવી વિસ્તારમાં આતૂિ કાળનું નગર હતુ. આ વંશને અત ખલજીએ આણ્યો. ખલજી વશના અલાઉદ્દીન ખલજીએ સરી વસાવ્યું. તથા લેિાખડી જેવાં રાજનિર્દેશે। તૈયાર થયા અને તે પછીના સુલતાનેએ તુધલકાબાદ વસાવ્યાની પર પરા હતી. તેમાં રાજવંશ બદલાય ત્યારે અથવા આનંદ માટે નવા વસવાટો ખાંધવાની પરપના મુઝફ્ફર, તાતારખાન અને તેના વંશજો અહમદ, મેહમુદએગડે, ખલીલખાન વગેરેને ખ્યાલ હોવા ખાતે શંકા રાખવાને કારણ નથી. આ પરિસ્થિતિને લીધે અણુહીલવાઢ પાટણના નાશ પછી અનાવાડા પાસે નવુ પાટણ દિલ્હીના સત્તાધીશોએ વસાવ્યું હતું. આ પાટણમાં થયેલી ખુનરે અને વિધથી બચવા માટે, પેાતાના પિતાને સહાયરૂપ થનાર આશાવલ તરફ અહેમદશાહુ આકર્ષાય એ સ્વાભાવિક ઘટના ગણાય, આશાવલનાં આ સ્વાભાવિક આક ણુને લેકકથામાં આશા ભીલની કન્યા તેજ'નાં લગ્નમાં પરિણમવતા સંભવ કાઢી નખાય એવે થા. આશાવલમાં પાટણથી સ્થળાંતર કરીને આવેલા અહુમશાહની પ્રવૃત્તિને કાલક્રમની પરવા કર્યા સિવાય, લેકકથામાં આશાભીલની પુત્રી તેજ' સાથેનાં લગ્ન તરીકે દર્શાવી છે. આસ્ટેડિયાની રાણી અશની અથવા સીપારીના રાજામાં વંચાતા રાણી અશન=વિદ્યુત=તેજ અને તેજા જેવાં સમીકરણથી આ લાકકથા તૈયાર થઇ ઢાવાનું સ્પષ્ટ થાય છે. આ પ્રશ્ન પર કુ. ઋતા સેનએ કઇક વધુ કાય કરીને આખી ક્રથા વિગતે સમજાવી છે. પરંતુ આ હકીકતો પરથી આશાવલમાં આવનાર અહમદશાહે પેતાનુ વસાવટનું સ્થાન કયાં રાખ્યું હશે તે પ્રશ્ન ઉપસ્થિત થાય. સામાન્યત: તત્કાલીન નગરેનાં આ બાંધકામમાંથી આ બાબત તપાસ કરવી ઇષ્ટ છે. નવુ' પાટણુ અનાવાડા પાસે છે. દિલ્હીમાં કિલા-એ-રાય પિથેરથી સીરી બહુ દૂર નથી. સીરી અને તુધલકાબાદ અથવા પુરાણા કીલા, આદિનાં અંતર પણ ઘણાં નથી. તેવી પરિસ્થિતિ અમદાવાદ ખાબત પણ દેખાય છે. અમદાવાદ આશાવલની નજીક બંધાયુ, અમદાવાદનાં હવાપાણી સારાં લાગવાની કથામાં પણ આખરે પરિસ્થિતિ સમજાવવાની વાત છે. તેવી જ વાત રાજકીય કારણેસર ચાંપાનેરને વિકાસ થયા ઢાવા છતાં આપવામાં આવે છે. તત્કાલીન પરિસ્થિતિમાંથી દેખાતી રાજકીય કુનેહથી ચંપાનેરની માક તેની પહેલાંનું ગુજરાતનું પાટનગર અમદાવાદ થયું' એ પરિસ્થિતિ સૂચક છે. આજ પ્રમાણે અમદાવાદની સ્થાપના શિકાર કરવા નીકળેલા ખાદશાહે વીભૂમિ જોઈને ત્યાં શહેર વસાવ્યાની વાત પણ ચર્ચા માગે છે. આ બાબતની તપાસ કરતાં રાજનગરા માટે આ વાત ઘણી જગ્યાએ જોવામાં આવે છે. તેતાં દૃષ્ટાંતે સ્થાવીશ્વર, પાટણ, જામનગર અને વડેદરામાંથી મળે છે. અને તેથી તે માત્ર પારપરિક કથા હોવાનુ જણાય છે. અહમદશાહને તત્કાલીન રાજકીય તથા સામાજિક પરિસ્થિતિમાં આશાવલ વધુ અનુકૂળ લગ્યું. તેથી ત્યાં તેણે પોતાની આબાદી માટે અહમદ આબાદ વસાવ્યુ. આ પ્રકારની પ્રવૃત્તિ મૈત્રકેએ વલભીમાં રાજધાની ખસેડી તે પરિસ્થિતિમાં પણ જોવામાં આવે છે. અહમદશાહે જ્યારે પેતાના રહેવાને મહેલ તથા તેની આજુ બાજુના વિસ્તાર નક્કી કર્યા ત્યારે સાબરમતીના કિનારા પાસેની ઊંચી ભેખડ પર તેની પસંદગી ઊતરી અને તેણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520761
Book TitleSambodhi 1982 Vol 11
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1982
Total Pages502
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy