________________
અમદાવાદને વિકાસ
છે તેથી કોઈ સ્પષ્ટતા થતી નથી, તેથી અમદાવાદ વસાવનાર સુલતાન અહમદશાહે શા માટે અમદાવાદ વસાવ્યું તેની ચર્ચા અપેક્ષિત છે.
અમદાવાદની સ્થાપના માટેનાં કારણે માં લોકોની માન્યતા પ્રમાણે–
(૧) આશા ભીલની પુત્રી તેજાના પ્રેમ માટે અહીં શહેર વસાવ્યું.
(૨) શિકાર કરવા નીકળેલા બાદશાહના કુતરા પર સસલાએ હુમલે કરીને વીરતા
દર્શાવા.
(૩) સુલતાન અહમદશાહ ને આશાવલના હવા પાણી સારાં લાગ્યાં તેથી તેણે અહીં
શહેર વસાવ્યું –છે.
આ કારણેની સાથે બીજા કેટલાંક કારણેની તપાસ કરવી પડે એમ છે. તcકાલીન ઈતિહાસ જોતાં અહમદ શાહના પિતા તાતારખાને દિલ્હીથી પિતાના પિતા મુઝફફર પાસે આવીને દિલહી ચઢાઈ લઈ જવા તેમને સમજાવેલા, અને તેમણે તેની આ માગણીને સ્વીકાર કર્યો ન હતો. આથી તાતારખાને દિરહી વિરૂદ્ધ બંડ પોકારવા માટે આશાવલને મેગ્ય સ્થાન ગયું હતું અને મુઝફફરી રાજ્યની શરૂઆત કરી હતી. રાજ્ય સ્થાપના બાદ દક્ષિણ ગુજરાત તરફ ગયેલે તાતાર ખાન ત્યાંથી પાછા ફરતાં નર્મદા નદીને કિનારે મરણું શરણું થયું હતું. અને ત્યારબાદ તેના પિતા મુઝફફરે ગુજરાતનાં સ્વતંત્ર રાજ્યને દેર હાથમાં લીધો હતો મુઝફરશાહના જીવનને અંત અહમદશાહ ઝેર દઈને આ, અને પિતાનું સ્વતંત્ર રાજ્ય શરૂ કર્યું. રાજ્યની શરૂઆતમાં તેના કાકા ફિરોઝખાને વડોદરામાં તેને વિરોધ કર્યો પણ અહમદશાહે તે બુદ્ધિપૂર્વક સમા.
આ પરિસ્થિતિ જોતાં તાતારખાનને સ્વતંત્ર રાજ્ય સ્થાપવામાં આશાવલે મદદ કરી હતી એ બનાવનું મહત્ત્વ વધે છે. અણહીલવાડ પાટણમાં મુઝફરને ઝેર આપવામાં આઉં. તે સ્થળે સ્વાભાવિક રીતે મુઝકકરના પક્ષકારોના ઠેષને અહમદશાહને સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાય આ પ્રસંગે અહમદશાહની નજર કયાં નગર પર જાય એ બાબત કલ્પના કરવી પડે. આ રીતે વિચાર કરતાં સ્વાભાવિક રીતે અહમદશાહના પિતાને જે ગામના લેકેએ મદદ કરી તે આશાવેલ તરફ તે દકિટ કરે, અને તેથી તેણે આશાવલ તરફ નજર દોડાવી હેય આ દષ્ટિએ તત્કાલીન તથા પ્રાફિકાલીન સુલતાનની પ્રવૃત્તિ પર નજર નાખવી જરૂરી છે.
અહમદશાહ અને તેના પૂર્વજે હરિયાણા પ્રદેશના ટાંક રાજપુત હતા. તેમણે દિલ્હીના સુલતાનની પ્રવૃત્તિ જોઈ હોવા બાબત શંકા નથી. દિલ્હીના સુલતાનની નગરનાં બાંધકામની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org