________________
કવિ રામચંદ્ર અને કવિ સાગરચંદ્ર
२३. अथ कदाचिद्राज्ञा प्रथिलाचार्या जयमङ्गलसूरयः पुरवर्णनं पृष्टा ऊचुःएतस्यास्य पुरस्य पौरवनिताचातुर्यतानिर्जिता,
___ मन्ये हन्त सरस्वती जडतया नीर वहन्ती स्थिता । कीर्तिस्तम्भमिषोच्चदण्डरुचिरामुत्सृज्य बाहोर्बलात्
तन्त्रीकां गुरुसिद्भभूपतिसरस्तुम्बां निजां कच्छपीम् ॥
( જિનવિજયજી, પૃ. ૬૩)
૨૪. સિદ્ધરાજ સમ્બન્ધી તેમના કોઈ કાવ્યમાં વા અન્ય કોઈ કૃતિમાં હોય.
૨૫ મે, દ. દેશાઈ જૈન સાહિત્યને, પૃ. ૨૫૫ દેશાઈ સૂચવે છે કે “મુનિરત્નસૂરિના
અમમચરિત્રની પ્રથમાદશ પ્રત લખનાર સાગરચન્દ્ર તે જ આ હોય.” (એજન, પાદટીપ ૨૮૮.) આ વાત સંભવિત નથી. અમચરિત્રને રચનાકાળ સં. ૧૩૫૨/ ઈસ. ૧૨૯૬ છે. જ્યારે સાગરચન્દ્રની ઉક્તિઓ તે તેનાથી પંચાવન વર્ષો પૂર્વે રચાઈ ગયેલા ગણરન મહોદધિમાં મળે છે. વધુમાં વધુ તેમને રાજગરછીય માશિષ. ચન્દ્રના ગુરુ માની શકાય, પણ તે શક્યતા મને તે લાગતી નથી. આ કોઈ ત્રીજા
જ સાગરચન્દ્ર જણાય છે. ૨૬. અંબાલાલ પ્રેમચંદ શાહ, “ભાષા અને સાહિત્ય”, ગુજરાતને રાજકીય, પ્ર.૧૨,
પૃ. ૨૯૭.
૨૭. સં. જિનવિજય મુનિ, સિંધી જૈન ગ્રંથમાલા, ગ્રંથાં ૨, કલકત્તા ૧૯૩૬,
પૃ. ૭૬-૭૭. ૨૮. એજન. જુઓ ત્યાં “પ્રાસ્તાવિક વક્તવ્ય, પૃ. ૧૦-૧૧ ૨૯. એજન, પૃ. ૧૮-૧૯ 39. Literary Circle of Mahāmātya Vastupala, Shri Bahadur Singh Singhi
Memories [Volume No, 3), Bombay 1953, pp. 72, 81, and 144-145.
૩૧. મો. ૬. દેશાઈ જૈન સાહિત્યનો૦, પૃ. ૨૯૨ પ્રવચનસારોદ્ધાર વૃત્તિ સં
૧૨૯૫ | ઈ.સ. ૧૨૩૯ માં માણિજ્યસૂરિના વચનથી લખવામાં આવી તેવી નોંધ મળે છે. મિતિ જોતાં આ માણિજ્યસૂરિ પ્રસ્તુત માણિકષચંદ્રસૂરિ
જ જણાય છે. (જુઓ – New Catalogue of Sanskrit and Prakrit Manuscripts Jesalmer Collection, L. D. Series 36, Col. Muni Shri Punyavijayji, Ahmedabad
1972, p. 11. 32. Literaryo, pp. 79-81.
૩૩. Kavyaprakasa of Mamata, Part second, “Introduction", Rajasthān
Purātana Granthamālā, No. 47, Jodhpur 1959, pp. 12–13.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org