SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ મધુસૂદન ઢાંકી ૧૪. સાંપ્રત લેખમાં પાછળ મૂળ પદ્ય ઉદ્દધૃત થયું છે. ૧૫. પ્રબન્ધકારો પંડિત રામચન્દ્રનું જમણું લેકચન ગયાની જ વાત કરે છે, અંધ થયા તેવું કહેતા નથી. કવિતાઓમાં તો રાષ્ટપણે અંધત્વ ઉલિખિત હેઈ, તેમાં દષ્ટિદાનની અભ્યર્થના વ્યક્ત થઈ હેઈ, તે વાત કંઈ જુદી જ, અને એથી જુદા જ રામચન્દ્ર અનુષંગે છે તેમ માનવું ઘટે. ૧૬. પંડિત રામચન્દ્રની અણહિલપત્તનના કુમારવિહાર અનુલક્ષે રચાયેલ કુમારવિહાર-શતક તથા ધોળકાની ઉદયનવિહારપ્રશસ્તિની શૈલીને મુનિ રામચન્દ્રની કાત્રિશિકાઓ, ડશિકાઓ સાથે સરખાવતાં થોડુંક શૈલીગત ને ઘેટુંક સમયગત વૈભિન્ય કરતાય છે. ૧૭. F. Keilhorn, “The Cahmanas of Naddula", cl. Sundha Hill inscription of Cācigadeva; (Vikrama - ] Samvat 1319' Epigraphia Indica, Vol. X-1907-08, p. 79. ૧૮. H. R. Karadia. Descriptive Catalogue of the Government Collections of Manuscripts Library, Vol. XVII, Pt. IV, Bhandarkar Oriental Research Institute, Poona 1948, pp. 216-217; 911 Catalogue of Sans krit and Prakrit Manuscripts : Muniraja Śrī Punyavijayaji's Collec. tion, Part II, L. D. Series No. 5, Ed. Ambalal P. Shah, Ahmedabad 1965, p. 362. કાપડિઆએ જયમંગલસૂરિને સ્થાને “મંગલસૂરિ) વાંચ્યું છે, પણ કર્તાએ સોળમી કડીમાં “જય મંગલસૂરિ બુધઈ એમ સ્પષ્ટ નેપ્યું છે. 96. Catalogue of Sanskrit and Prakrit Manuscripts Ac. Vijayadevasūri's and Ac. Kşāntisūri's Collections, Part IV, L. D. Series No. 20 Ed. Pţ. Ambalal P. Shah, Ahmedabad 1968, p 95. Ro. Catalogue of Sanskrit and Prakrit Manuscripts : Muniraj Šrı Pun yavijayajıs Collections, Part I, L. D. Series No 2, Ed. Pt. Ambalal P. Shah, Ahmedabad 1962, p. 182. ૨૧. વિગત માટે જુઓ પાદટીપ ૧૮. ૨૨. જુઓ મો. ૬. દેશાઈ, જૈન સાહિત્યને, પૃ. ૨૫૩, તથા દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી ગુજરાતને મધ્યકાલીન રાજપુત ઈતિહાસ, સંશોધન ગ્રંથમાળા, ગ્રંથાંક ૪૧ મો, સંસ્કરણ રજ, અમદાવાદ ૧૯૫૩, પૃ ૩૦૭. શાસ્ત્રીજીને,ધે છે: “...વાભટ - કવિએ વાલ્સટાલંકાર તથા જયમંગલાચાર્યો કવિશિક્ષા નામના ગ્રન્થ સિદ્ધરાજના • રાજ્યકાળમાં રચ્યા છે.” (જયમંગલાચાર્યના સન્દર્ભમાં આમ કહેવા માટે એમને આધાર એમણે ટાંકેલ “પીટર્સનને રીપોર્ટ ૧૮૮૨-૮૩, પૃ ૮૦, ભૂમિકા પૃ ૧ હેય તેમ જણાય છે) આ સિવાય જુઓ હરિપ્રસાદ ગ. શાસ્ત્રી, “સોલંકી રાજ્યની જાહેરજલાલી, ગુજરાતને રાજકીય, પ્રકરણ ૪, પૃ. ૫૬. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520761
Book TitleSambodhi 1982 Vol 11
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1982
Total Pages502
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy