SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ રામચન્દ્ર અને કવિ સાગરચન્દ્ર પાદટીપ જેમકે કુમારવિહારશતક (કાવ્ય), ધૂળકાની ઉદયનવિહાર-પ્રશસ્તિ (અભિલેખ), મલ્લિકા મકરંદપ્રકરણ ઈત્યાદિ. વિસ્તૃત નોંધ માટે જુઓ ચતુરવિજયજી પૃ. ૪૬-૪૭; તથા મેહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૧, પૃ. ૩૨૩-૩૨૫; તથા અંબાલાલ પ્રેમચંદ શાહ, “ભાષા અને સાહિત્ય”, ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથ ૪, સેલંકીકાલ, સંશાધન ગ્રંથમાલા-ગ્રંથાંક ૬૯, અમદાવાદ ૧૯૭૬, પૃ. ૨૮૯. જૈન પ્રાચીન સાહિત્ય દ્વાર ગ્રંથાવલિ, પ્રથમ પુ૫, અમદાવાદ ૧૯૩૨. એજન, પૃ. ૧૩૦-૧૮૯. એજન, પ્રસ્તાવના, પૃ. ૪૯. એજન, પૃ. ૪૮. જૈનતીર્થ સર્વસંગ્રહ-ભાગ પહેલે [ખંડ બીજો], શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ ૧૯૫૩, પૃ. ૧૮૯. પં. શાહ પ્રસ્તુત કાત્રિશિકાને માટે ૭ ને આંકડો આપે છે. જૈન પરંપરાને ઈતિહાસ [ભાગ બીજે], શ્રી ચારિત્રસ્મારક ગ્રંથમાળા . ૫૪, અમદાવાદ ૧૯૬૦, પૃ. ૬ ૧૯-૨૧. સં. જિનવિજય મુનિ, સિંધી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૧૩, અમદાવાદ-કલકત્તા ૧૯૪૦, તથા ગ્રથાંક ૧, શાંતિનિકેતન ૧૯૩૩. એજન, પૃ. ૬૪. જયસિંહ સિદ્ધરાજે મહાકવિ શ્રીપાલ રચિત “સહસ્ત્રલિંગ તટાક પ્રશસ્તિ”ના સંશોધન માટે બોલાવેલ પંડિત પરિષદમાં પં. રામચંદ્ર પ્રસ્તુત રચનામાં દે બતાવેલા. ચરિતકાર તથા પ્રબંધકારના કહેવા પ્રમાણે આ કારણસર રાજાની મીઠી નજર રામચંદ્ર પર પડવાથી, ઉપાશ્રયે આવ્યા બાદ, સૂરિના જમણું લેાચનમાં પીડા ઉપડી અને અંતે તેની દીપ્તિ નષ્ટ થઈ. ૮. ૧૦. ચતુરવિજયજી, પૃ. ૪૮. ૧૧. (સ્વ) મુનિ કલ્યાણવિજયના જુદા જુદા સામયિકોમાં વિખરાયેલા લેખે એકત્ર કરી છપાવવા જરૂરી છે. અહીં વારાણસીમાં મારી પાસે તેમનું લખેલું કેટલુંક સાહિત્ય ઉપસ્થિત છે, કેટલુંક નથી. ૧૨. સં. જિનવિજય, પ્રાચીન જૈન લેખ સંગ્રહ (ભાગ બીજે), પ્રવર્તક કાંતિવિજયજી જૈન ઈતિહાસ ગ્રંથમાળા પુષ્પ છયું, શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર, ૧૯૨૧, પૃ. ૨૧૧, લેખાંક ૩૫ર. ૧૩. જિનવિજય, પ્રાચીન, પૃ. ૨૧૧. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520761
Book TitleSambodhi 1982 Vol 11
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1982
Total Pages502
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy