________________
કવિ રામચન્દ્ર અને કવિ સાગરચન્દ્ર
૭૧
૭૧
यः सुवर्णगिरिविस्फुरत्यदस्तत्प्रकाशयति वृत्तमात्मनः । कस्य गोप्रकटितप्रभावतः श्लोकसिद्धिरुदयं न यति वा १ ॥२७॥ भारती यदुपदेशपेशलामर्थसिद्धिमनुधावति ध्रुवम् । काञ्चनाचलकलामुपेयुषां सिद्धयो हि वृषलीसमाः सताम् ॥२८॥
-- અર્થતાન્યાસાગશિwાં
આ સૌ પઘોમાં કાંચનગિરિનો નિર્દેશ એકવિધતા ટાળવા અને છન્દમેળ સાચવવા વિવિધ પર્યાયે દ્વારા કર્યો છે. આવી વિશિષ્ટ અને સૂચક સ્તુતિઓની રચના તો જેને જાબાલિપુર-પાર્શ્વનાથ પર ખાસ મમતા અને ભક્તિભાવ રહ્યાં હોય તેવું જ કઈ કરી શકે. આ કારણસર તેના રચયિતા અણહિલપત્તન-સ્થિત પૂર્ણતલગછના પંડિત રામચન્દ્ર હોય તેના કરતાં જાબાલિપુર સાથે સંકળાયેલ બૃહદ્ગીય મુનિ રામચન્દ્ર હોય તેવી સંભાવના વિશેષ સયુક્ત અને સ્વાભાવિક જણાય છે. આખરે કુમારપાળે પ્રસ્તુત જિનાલય વાદિ દેવસૂરિના ગ૭ને સમર્પિત કરેલું તે વાત પણ સ્મરણમાં રાખવી ઘટે (માન્દર મૂળે સં. ૧૨૧૧/ ઈ. સ. ૧૧૬૫ માં બનેલું. તેને સં. ૧૨૪ર માં પુનરુદ્ધાર થયેલે સં. ૧૨ ૫૬/ ઈ.સ. ૧૨૦૦માં રણદિની પ્રતિષ્ઠા થયેલ અને સં. ૧૨૬૮ / ઈ. સ. ૧૨૧૨ માં સન્દર્ભગત રામચન્દ્રાચાર્ય દ્વારા સુવર્ણ કલશારેપણ–પ્રતિષ્ઠા થયેલ.૧૩).
(૨) કવિના અધત્વના વિષયમાં ડશિકાઓ અતિરિક્ત “ઉપમાભિઃ શ્રાવિંશિકા - કે જે કાચનગિરિ–પાશ્ર્વનાથ સમ્બદ્ધ છે, ૧૪ તેમાં પ્રાન્તપદ્યમાં “જન્મા” કવિએ (આંતરદષ્ટિથી) નિરખેલ જિનના રૂપને કરુણુ અન્તાકુટ અને હૃદયસ્પર્શી શબ્દોમાં ઉલ્લેખ છે : યથા :
જમાનામૃતર વ મા નાથદો
दुःस्थेन स्वर्विटपिन इव प्रापि ते पादसेवा । तन्मे प्रीत्यै भव सुरभिवत् पञ्चमोदरामगत्या तन्वानस्य श्रुतिमधुमुचं कोकिलस्येव वाचम् ॥३२॥
-- उपमाभिः जिनस्तुतिद्वात्रिंशिका
આ મહત્વપૂર્ણ સ્વ-સમ્બદ્ધ ઉલ્લેખ પરથી તે સ્પષ્ટ થાય છે કે જબાલિપુર સાથે સંકળાયેલ બૃહદગચ્છીય રામચન્દ્ર મુનિ “અધ હતા, શ્રીપત્તિનના પૂર્ણતલગછીય રામચન્દ્ર અબ્ધ વા અર્ધાધ થયાનું તે લાગતું નથી ! મને તે લાગે છે કે પ્રભાવક ચરિતકારે તેમ જ પ્રબંધચિન્તા મણિકારે નામસામથી બૃહદ્ગછીય પૂર્ણદેવ-શિષ્ય રામચન્દ્રને વિશેષ પ્રસિદ્ધ હેમચન્દ્ર-શિષ્ય રામચન્દ્ર માની લઈ, એમણે લેકચન ગુમાવ્યાનું કહી, અને એ રીતે એમને અધું અન્ધત્વ અપિ, પ્રસ્તુત અબ્ધત્વને ખુલાસો કરવા એક દત્ત કથા ઘડી કાઢી છે, યા તે આવી ભ્રાન્તિયુક્ત લોકક્તિ એમના સમયમાં જૈન વિદૂ સમાજમાં પ્રચારમાં હેય મને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org