________________
તત્વજ્ઞાનનાં પદ
૧૬૯ પાંમર તે પ્રાણી ! વિસાય વનમાલી, મિથ્યા સુખ માયામાં માહ્યો, મૃતૃષ્ણ જલ ભાલી રે. પાંમર... આઠ પિર અંતરમાં બલિયે, ઘણું ઘણુંને ધાયે, રલી ખપી ધન ભેલું કીધું, નાં ખર નાં ખાયે રે. પાંમંર... નારી આગલ્ય નિલજ જૈને, બીતે બીતે બેલે; હડકલાવે, હસી બોલાવે, કરી તરણને તેલે રે. પાંમર... સાસુસસરે સગાંસંબંધી, તેની સેવા કીધી; નરસી મેતે કે સાધુજનની, તેં સેવા તજી દીધી છે. પાંમર...
૧૭૦ વાલાજી રે ! અનંત નામનું એશડ છે મારે, જીના ભાગ્ય હોય તેને ભાવે રે વૈશવ વૈદ ને પાસે વસીએ, તે રવિસુત તેને ઘેય નાવે છે. અનંત... હરિ હરડે ને સુંઠય સારંગધર, અને અવિનાશી અજમાર્યા રે; કડુ ક્રશ્ન ને સાકર સામલી, સંચલ રામરસાયણ રે વાલાજી રે !...
ચેખું ચૂરણ ચતૃભુજ કહીએ, . અને બહુનામીની બુકી રે, ગોવિંદ નામની ગલી રે વાલી, માંહે હરિચર્ણોદક મુકી રે. અનંત...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org