________________
નરસિંહ મહેતા કૃત
વાલાજી રે! પુસ્કરમૂલ પુરુષોત્તમ કહીએ, પડી પરમેશ્વર પામી રે; કુવાથ અઢાર કમલાજીને સ્વામી, તો તુલસીદલ પી જામી રે. અનંત.... વાલાજી રે ! એવાં એવાં એશડ તે અંગ લાગે, જે કરીએ રેવાયે રે; મેહે માયા ને મછર ઘણેરે, તે પાછો ખીલ થાયે રે. અનંત. વાલાજી રે ! ક્રીપા કરીને એશડ દીજે, જજ્ઞપુરુષ જદુરાયે રે; નરસૈયામ્યા સ્વામીને સંગ રમતાં , જમશર જાંગીના વાયે રે. અનંત.
૫
૬
૧ાe.
સ્વામીનું સુખ હતું, માહારે તાંહાં લગી, જાહાં લગી હદ હતી રાત કેરી; સ્વામીના સુખને સ્વાદ ભાગી ગયે, જારે એચિતે ઊદ સૂર વેરી. સ્વામીનું... ૧
સુરના તેજમાં, સાવ સમરસ થઈ, સેહેજમાં પીઊ માહારી ગએ સમાઈ, પીફને પગલે, હું ખેળવા ગઈ, પીજીને ખેળતાં, હું ખવાઈ. સવામીનું... ૨ એહવા અટપટા ખેલમાં, આંખ ઊલટી ફરી, હું તજી, હું રહી હાર ખાઈ વાણીમાં અનુભવ, એહ આવે નહીં; અનિર્વચન કેહે નીગમ ગાઈ. સ્વામીનું... ૩ અચરજ વાત એ, કોએ માને નહીં, જેહેને વીતી હએ, તે જાણે; વસ્તુને સાગર, સાવ સમરસ ભર્યો, અણુછતે નરસઈઓ થઈને માણે. સ્વામીનું... ૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org