SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ શૃંગારના પદ [ રાગ : કેદારે ] ઘણે ઘણે દાડે વાલે મિંદર પધારિયા, હવે મન કરિ રહે હેઠું રે, સગુણ સાંમલી સહેજે પામી, દેહેલા દિન સે વેઠું છે. ઘણે ...૧ વાલો માહારા સાર કીધી,તમે સમરથ સ્વામી, આવીલા અંતરજામી રે; પ્રેમ ધરિ મેરે મિંદર પધાર્યા, થિર થિ રહો બેઉ નામી રે. ઘણે....૨ વાલા માહારા ખટદશ રૂપ સજી સુખ આપ્યુ ફુલડે સેજ સમારું રે; નાનાવિધના જોગ સમરખું, તન મન ઉપર વારુ રે. ઘણે....૩ વાલા માહારા મનડામાં ચિતડામાં ને તું તે, મેં આનંદ પામી રે; અણચિતવ્યું આલિંગન લીધુ મિલે મેતા નરસી સ્વામી . ઘણે...૪ ૧oo ચાલી જવતી-જુથ મલીને, મલવા કાજે મેહનને; ર મુખ પર રંગ ઢલીને, તે મિશ પાણી ભરવાનું રે, માંઈ કામ બીજુ કરવાનું છે, મેલી કુંભ અનેપમ માંથે રે, ચાલી તાલી દેતી હાથે રે, મન મેહનને રંગે માત રે, ૐ મંગલ ગાતી ગાતી રે, જ્યાં બેઠાતા મોરારિ રે, ત્યાં પિતી સરવે નારી રે. રઈ ચરણે માથાં નમી રે, ભેટ્યા નરસિ મેતાને સ્વામી રે, , , , Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520759
Book TitleSambodhi 1980 Vol 09
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1980
Total Pages304
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy