________________
૪૮
નરસિંહ મહેતા કૃત
લટકેથી આવું છું, લટકેથી જાવું, લટકામાં સમજાવું રે; એક ગડી તમે ઉભા રેજે, બે મેલી પાછી આવું 'વાતે કેમ કરીએ...૨ એક ઠેકાણું તમને બતાવું, તાં જઈ ઉભા રેજે; મનતનની આપે વાત કરીશું. મારા બનીઆને રસ લેજે. વાતે કેમ કરીએ..૩ સરવ સેનાને મારે પાવ જ ટેડ, હાથ સોનાને ચુડો . ભલે મળે મેતા નરસીને સાંમી, સાંમલીએ વર રૂડો વાતે કેમ કરીએ...૪
ગારી
રાગ ઃ આશાવરી ] ગોરી તાહારે લટકે ચટકે લાગે, તેણ મન મોહ મેહી ફરે, ભમર-ટાક્ષ ચપલ ગતી ચીત, રૂદઆથી નવ વીશરું રે. નાકે ફૂલી ઘુઘટપટ શેહે, મરકલડે મન મહું રે, વદન જોઈને વિરચી વગુતા, કરી કરી ઘડી છ ચંદ રે. આ જે અને પમ અબલા એહેવી, ત્રીજોવામાં નહી દીઠી રે; નેત્રકમલમાં વાત કરી તે, તે રૂદકમલમાં બેઠી રે. ખેણું એકમાં વાલે વશ કીધે, શ્રી બ્રીખભાન - કુમારી રે; નવરંગ નેહ નંદનંદન ચું, નરસેઈઓ જાએ બલીહારી રે.
ગોરી..૨
ગેરી..૩
ગારી
'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org