SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ શૃંગારનાં પદ [ રાગ ઃ : પ્રભાતિ ]. કેણુ પુને કરી, નાય હું અવતરી, અક્ષત મુંકા મંત્ર ભણી માથું. ૧ જમુના જલ ગાગરડી ભરાવે, માથા ઉપર મહેલાવે; કેર કરાડ ઊંચે ચડતાં, બલ કરી બાંહેડી ઝલાવે. ગાય દેહરા, ગાંગરડી ઝલાવે, વલી ઘર લગી સાથે તેઓ અડધે બોલે બેલવા આવે, કાનજી તારે કેડે. ૩ કેઈક વેલા એની પાસે, લાંબી વેણી ગુંથાવે; રુચિર સીંદુર શું માંગ ભરાવે, લિલવટ ટીલડી સેહવરાવે. ગોરું બદને, ગલેલાં સરખું, તેહને ઉખટણું કરાવે વદન પખાલી એની પાસે, ફરી ફરીને લેહરાવરાવે. ૫ કઈ વેલા એહના ખેલામાં, સંગ મલીને પિ; પહેરું પીતાંબર એનું લઈને, તું ઉર ઊપર એઠે. . ૬ આવ ભાવ એ તે કરે રે ઘણેરા, તું તે લબકા તેડે એહના અંગ ઉપર અંગ મોડી, અલવેશું આલસ મેડે. મશમશે એહને કરથી લેઇને, વાંસલડીને વજાડે એહના સુર શું સુર મેલીને, એ સાથે ગવરાવે. નાગરવેલ બીડી નવ ચાવે, એ પાસે ચવરાવે; અધર અમૃત રસપાન કરાવી, મુખથી બીડી બદલાવે. ૯ [..........] ઓલું રમકડું કીધું, મરકટ પર નચાવે, નરસિંહા સ્વામી છે રે હલકણે, વિણ તેડે ઘેર આવે. ૧૦. ૮ ગીરનારી બાબા ! બેડે મારે ભાર ઘણે નંદલાલ! વાત કેમ કરીએ. સરવ સોનાને મારે સીર ઘડે, હાથ સોનાની ઝારી; રાધાજી પાણીરાં નીકળી સેળ વરસની નારી રે. વાતે કેમ કરીએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520759
Book TitleSambodhi 1980 Vol 09
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1980
Total Pages304
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy