________________
૪
'
- નરસિંહ મહેતા કૃત મેં તુહને વાર્યો મારા વહાલા, ' મ કરી આપ વખાણું રે જ ચંચલ દેખી લેભાંણ, તોહારા સિથલ થયા સંધા સારે. સુરનર મુનીને તું સંપૂર, પૂરણ પૂરણ પરમાણ રે; રહીયાચા સ્વામી મેં તને જાયે, તું તે વિરજ જુવતીને પ્રાણ રે.
૫
કુબજાને૧
કુબજાને...૨
[ રાગ : કેદાર ] કુબજાને કહેજે રે, ઓધવ એટલું રે. ૐરિ હીરે આવે રે તાહારે હાથ; જતન કરીને રે, પ્રભુજીને જાળવજે રે, માનજે શિખામણની વાત. ઝાઝે ન જાડીશ રે, જાદવરાએને રે, હરિનું છે સુકેમળ અંગ; શેજ તું શમારજે પ્રભુની ફૂલડે રે, નીત નીત ધરજે નવલા રંગ, પ્રભાતે ઊઠીને રે, પ્રભુને તું પૂછજે રે, વાલીને છે મહી-માખણની ટેવ; જે જે જોઈએ રે, પ્રભુજીની સેવમાં રે, તે તે આણી આપજે તતખેવ, શિવ ને વિરંચી રે, મેહેટ માહા મુનિ રે, હરિને નવ લેહે કેઈ પાર; ગ્રા ને આશકે (ર),ગેરી કરે નહીં રે, મનમેં ના આણીશ [અહંકાર. કંસની દાસી રે, પિલી કુબજો રે, તેને શામળિયે ભરથાર, નરશઈઆઓ સ્વામી, તાંહાં રંગ રમે રે, બોઈ પ્રીતે પધારા મેરાર.
- કુબજને ૩,
કુબજાને ૪
કુબજાને..૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org