________________
શૃંગારના પદ
એરા અને સુંદર સાંમ! પુછું એક વાતડી રે; હોયડાની પુર હામ, ઠરે મારી છાતડી રે. સરવ જાણીને થાએ અજાણ, પુછું એક વાતડી રે; છે આગુની એલખાણ, ઠરે મારિ છાતડી રે. આવી કરે અલૌકિક ખ્યાલ, પુછું એક વાતડી રે; રુડા લટકાં દેખું લાલ ! ઠરે મારિ છાતડી રે. તમે જાઓમાં બીજે ઘેર, પુછું એક વાતડી રે; કરે આવીને લીલાલેર, ઠરે મારી છાતડી રે. આજ રાતાં થયા છે નેણ, પુછું એક વાતડી રે, વાલા બલેને સુંદર વેણુ, ઠરે મારી છાતડી રે.
પેરે કેશરીયા શરપાવ, પુછું એક વાતડી રે, ' ' , નિત નરસી મેતાના નાથ ! ઠરે મારી છાતડી રે.
૫
[ રાગ ઃ રામ ] કામણ તે જમતાં, જેણે મારે વાલજી વસ થાયે રે, ગ જગન જપ તપે વસ નાવે, તે કાંમણ ઉપર રીઝે રે.
કામણ...૧ કાંમણનું કારણ છે સવલું, જે કાંમણ કરિ જાણે રે; અનેક ઉપાય કરે જે, બીજા તે અવર વસેં કસ નાવે રે.
-
કામણું.....૨ કાંમણ છે નારીનાં રે નયણું, મોહન કીકી માંહે રે નરસિયાચા સ્વાંગી કાંમણને વસ, જેને નિગમ નેતિ નેતિ
ગાયે રે. કામણ.•••૩
૯૪.
[ રાગ રામગ્રી ] કહાન ! તૂને ભામ્યનીયે ભૂલવિયે, ડાહ્યો ડમરો [ ચતુર સુ]જાણ રે તું કહે તે કેહેને વશ થાવું, તુહને વેગે નૈણાંને બાણ રે.
૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org