SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિહ મહેતા કૃત ' . ૧૦૧ [ રાગ ભૈરવ ] " છાને માને આ કહાન] પાછલી રે રા, * મુરલીમાં ભૈરવ ગાયે જાગીને પ્રભા. ૧ સમ ખાઈ સુતી હતી, નહી બેલું હરી સાચેં; દ્વાર ઉઘાડા પાય લાગી, મુરલીને ના. ૨ શાં તપ કીધાં ઉતા, આહીરડાંની જાયેં. નરસિંહા સ્વામી મેહ્યો, અબલાની વાર્તે. " ૩ ૧૦૨ [ રાગ : : કેદારે ] જે જાઓ તે સરવે જાએ, અમે નહી અવાએ રે; રૂદીઆ-ભીતર વેધીલે રે, કામબાણ ઉર વાએ રે. જે જાએ.........૧ એવા સુંદર મુખને મરકલડે, જલહલતા ગાલ ગોરા રે; રહી ન સકું વણદીઠડલે રે, ચીત ચેરીલાં મારાં ર. , જે જાઓ....૨ મારા હાથ ન હાલે ને પગ ન ચાલે, સરવ અંગે જૈ લુલી રે, નરશUઆ સાંમી ભલે મલીઓ સંસારનું સુખ ભુલી રે. જે જાઓ.....૩ ૧૦૭ • [ રાગ : કેદારે ] જેઓ જેઓ રે જાદવરાએ જે રે, હાર અલા ! હાર હૈને કહાં એ રે. જોઓ....(ટેક) તું તે કહી સખી સંગે મોહે રે. કોણ છબીલીએ તને છે . જેએ.....૧ કાંહાં ખુચે છે નથને ડાંડો રે, તુ તે ધઊ ફાટીને થઓ આડે રે એવી ધુરત–વદ્યાને છાંડે છે. જેઓ ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520759
Book TitleSambodhi 1980 Vol 09
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1980
Total Pages304
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy