SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ મહેતા કુત રસને ઘેહેલો છે ગિરધારી, રસીઓ માઘ માસ રે; રસણું રામાં મળી રંગીલી, રસીઓ નરસહીઓ દાસ રે. સજની !... ૩ શાશરી ... ૧ [ રાગ : વસંત ] શાશરી દેખે મહારા વાલા, કેમ રમવાને રે આવું રે, પ્રીતલડી કરતાં શું કીધી, આ કઠણ પડી (છે) હાવું રે. આજ સખી મહારા મંદિરીઓમાં, નથુદીએ મહેણ દીધું રે; ભાભીજીને ભુદરજીએ, કોઈ(ક) કામણ કીધું રે. વાત છબીલા નવ રહે છાની, ચઢી ઝાઝેરે હેઠે રે; નરશહીઆચા સ્વામી સંગ રમત. શાશરી ... ૨ શાશરી ૩ . ૭૧ [ રાગ ; વસંત ] હરખભરી હોળી રે હરજી ! રમીએ હડાહડ રે; વસંતમાસ વિનેદ વિઠ્ઠલ, પિોંચે મનના કેડ રે. હરખભરી. ૧ ચઉઆ ચંદન અગર રસ ઊતમ, છળ કરીને છટે રે; અમે તમને ગુલાલે ભરીએ, આજ તજીને આંટે રે. હરખભરી.. ૨ વચન સુણીને વીનતા કેરાં, પીચકારી કર લીધી રે, તેલ-ગુલાલે ટબકે ચાળી, એમ લીલા બહુ કીધી રે. હરખભરી.. ૩ કેસરરસ કસ્તુરી ભેળ, મુખ પર રેલા ચાલે છે, “ નારી નર કે નવ લહેવાએ, કહાંનડ કેરી કાલે (૨).. હરખભરી.. ૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520759
Book TitleSambodhi 1980 Vol 09
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1980
Total Pages304
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy