SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ વસંતનાં પદ અધાંધ રસ અતેલ મહીમા, વરણુ કેમ જાએ રે; સના હોએ નેત્ર નરસહીને, તે વરણવીને ગાએ રે. હરખભરી ૫ હર [ રાગ : વસંત ]. હું નીલજ ને તુ તે કરતાં, સરખાં બેહુ મળાં રે; તાહારા સંગ થકી શામળીઆ / માણસ માંહાંથી ટળાં રે. હું નીલજ ને.. ૧ પીહેર સાસરું સરવ તજીને, ભુધર માંહે ભળાં રે પર કેહે હવે પીહેર પધારે, ૫રથમ એહ રળાં રે. હું નીલજ ને.. ૨ દીપકત પતંગ દેખીને, પાછાં તે ન ફરાં રે, નરસહીચા સ્વામી વસંત રમતાં, નેનમેં નેન મળાં રે. .. હું નીલજ ને. ૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520759
Book TitleSambodhi 1980 Vol 09
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1980
Total Pages304
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy