________________
Jain Education International
વતનાં પદ
૬૭
[ રાગ : વસંત ]
વશ'ત ભલે ઊદ રે, વરતા જેજેકાર; અખીલગુલાલ ઊડાડે અતી અખલા, સુદરી ખેલે ફાગ....(ટેક) પાડલ પરેમલ આંબા માર, ગુલાલ કેશર ઘેાલ; શહી રે સમાંણી રંગભર રમતાં, તારૂણી મુખ ત'ખેલ. ભારવશપતી મારી, કેતુ લેહેરે ાએ; નરશ’હીચા સ્વાંમી સંગ રમતાં, ઊલટ અ°ગ ન માએ.
અઢાર
૬૮
[ રાગ : વસ'ત ]
વસંતપ ́ચમી કેરી પુજા, શ્રીરાધાને ઘેર કરે; સાનાપાટે શામ પધરાવેા, વાલાને જનાર વી.
આંબા કેરા માહેર મંગાવિ, કેસર ઘાલી કલસ ધરા; અખિલ-ગુલાલે મુખ રગીને, સામલિયાને સગે કોઇ
૬૯
સજની ! સારૂં' રે સારૂં, માહારી બેહેની, શાંમળીઆનું શ્યાંઈ રે
"
મુખડા સાહામુ જોઈ રહીએ, એ શુ' પૂછે કાંઈ કાંઇ રે.
વસ'તનાં સુખ દેસે વાલા, ચરણ-કમલમાં ચિત ધરા; નરસઈયાચા સામી સ`ગે રમતાં, કરાં હમારાં પાપ હરી.
રમવાની ત આવી રગે, સહીઅર સહુ ચાલેા રે; અમીરગુલાલે ભરીભરી ખેાળા; વન્ફ્રરાવન મેં' ચાલે રે.
વસંતપ ́ચમી.... ૧
વસ'તપ'ચમી... *
વસ‘તપ ચમો..
For Personal & Private Use Only
સજની !
૧
ર
...
૩
૧
સજની !....?
૩૧
www.jainelibrary.org