________________
નરસિંહ મહેતા કૃત
(ઊથલે) તેલ રંગીલે ને, ગુલાલ રંગીલે, રંગીલે કેશર સાર; રંગરંગીલી જેડી બની છે, રે રંગીલી પીચકારી હાથ.
રંગીલે. સાડી રંગીલી ને વાઘે રંગીલે, રંગીલી લાલજુકી પાઘ, રંગરંગીલી ભાત બની છે, રે રંગીલી રાધાજીની આડ.
રંગીલા” ગોપી રંગીલી ને ગોવાલ રંગીલા, રંગીલે જમુનાને નીર; રંગરંગીલે ખેલ મા હે, રે રંગીલે રાધાજીકે ચીર.
રગીલે..... શામ રંગીલે ને શેવક રંગીલા, રંગીલો ફાગુન સાર; રંગરગીલો નરૌઆ સ્વામી, રે રંગીલી ગાઈ છે ધુવાર.
રંગીલે
૧
[ રાગ વસંત ] રાતિ માલ ધરે માહારા વાલા, રાતિ રજ ઉડિ; રાતે વનમાં કેસુ ફુલે, રાતિ કેસુડિ. •
રાતિ ... રાતા દંત રાધાજિ કેરા, રાતિ જમનાં તડિ. રાતાં વૃંદાવનનાં પંખિ, સુડે ને સુડિ.
રાતિ... રાતા સાલુ સી સીખને, રાતિ કર ચુડિ; નરરૌયાચા સ્વામી સંગ રમતાં, અતિ રસમાં બુડિ
રાતિ...
[ રાગ વસંત ] વસંત આવી માહારા વહાલા, ચાલે વૃંદ્રાચંન જઈએ આપણુ બે બેલડીએ વલગી, ઘેરી થઈએ. (ટેક) અબીલગુલાલની રેલ ચાલે તાંહાં, હો હોરી કરીએ, વનમે વજાડે વહાલે વાંસલડી, તાંહાં સ્નેહ ધરી સુણીએ. શરણે શરખી જેડ મલીને, પ્રેમ પાલવ ગ્રહીએ; નરસંહી આ સ્વામી વસંત ખેલે, તાંહાં જેવાને જઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org