________________
(૩) રાસલીલાનાં પદ
(પી–પર) (રાગ : ગરબો)
રૂડો આવે આસોમાસ કે નવરંગ સરદ ભલી રે, ગરબે રમે શ્રીગોકુલનાથ કે સાજ ગેપી બંની રે લોલ. ૧ પરભુજીએ પીતાંબર પલવટ વાલી કે પાવડીએ ચઢા રે લોલ. પરભુજીને કુંડલ ઝલકે કાંન કે મુગટ હીરે જડે રે લોલ. ૨ વાલે મારે વાહ મધુર વાંસ કે ગોપી સહુ સાંભલે રે લોલ; અબલા નાંહાંની માટી નાર કે સહુ ટેલે મલી રે લોલ. ૩ પહેરાં ચરણ ને વલી ચીર કે ચલી કસકસે રે લોલ; પેહેશ મેતીના સંણગાર કે મેહેલાં માંન હસે રે લોલ. ૪ મસ્તગ લીધાં મહીના માટે કે ચતુરા ચાલતી રે લોલ; અંમરીત વેણુ ]િ ચંચલ નેણ કે પરભુને નીહાલતી રે લોલ. ૫ આવાં બંસીવટને ચેક કે રમંવા નાથસું રે લોલ; વાલે મારે બલવંત ભીડી બાથ કે ફૂમલ હાથસું રે લોલ. ૬ રૂડી રમત રંગે રંગીલે કે રાધા રસે ભરાં રે લોલ તાંહાં તે થઈ રહો ચેહીકાર કે વાગે ઘૂઘરી રે લોલ. ૭ જેવા મલીઆ ચૌદે લેક કે અંદ્ર તાંહાં આવી આ રેલ; રૂડાં પારજાતકનાં પુરૂ કે પરભુને વધાવી આ રે લોલ. ૮
[...,
તાં ગાએ નરશહીએ સુખ જોહી કે લીલા નાથની રે લેલ ૯
પર
[ રાગ : ગરબો] સરદનીસાએ શ્રીમહારાજ કે વનમે આવી આ રે લોલ; મધ નીસાએ વજાડી વેણ કે ગોપીકા ચાલી રે લોલ. ૧ શ્રવણે સુણી મોરલીને નાદ કે ગેપી વાકુલ થયાં રે લોલ; જે જમ ઉઠાં પિતાને ધામ કે તે તમ નીસરી રે લોલ. ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org