SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ RY નરસિંહ મહેતા કૃત જેઓ પુરણાનદ પરીભ્રમ કે સદબુધ સરવ ટલી રે લોલ; જુએ નઈણાં ભરી ભરી ના૨ કે ગોપીકા સકુમલી રે લોલ. ૩ વચન બેલા શ્રીમરાજ કે કહે કેમ આવીયાં રે લોલ; વલતી બેલી વ્રજની નાર કે “તમ આસરે આવીયાં રે લોલ. ૪ રંગભર રાસ રમાડે નાથ કે સરદ સોહામણે રે લોલ; ઉગે સેલ કલાને ચંદ કે અતી રલી આંમણે રે લેલ.” ૫ પુરણ પ્રીત જોઈ પરીભ્રમ કે રુદઆ ભીડીઆ રે લોલ; વાજે તાલ પખાજ ને જાંજ કે વેણુ વાંસળી રે લેલ. ૬ નાચે નરહરી નંદકુમાર કે ગોપીકા સહુ મલી રે લોલ; ચેકમાં ફરતી વજેની નાર કે વચ્ચે રાધા હરી રે લોલ. ૭, - નવસત સજા છે સણગાર કે પાલવ ઘુઘરી રે લોલ; હમચી લે હરજીની સાથે કે તાલી લે હાથમાં રે લોલ. ૮ , નાચે નટવર મદનગોપાલ કે જુવતી સાથમાં રે લોલ; અંત્રિક દેવતા રહીને જેએ કે પુસ્પે વધાવતા રે લોલ. ૯ [......... ........ ..... .... રૂપે રૂડો નરસૈઓને નાથ કે મનમાં ભાવતા રે લોલ. ૧૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520759
Book TitleSambodhi 1980 Vol 09
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1980
Total Pages304
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy