________________
નરસિંહ મહેતા કૃત
૩
અજિથિ રુડુ આદર્યું, આ કામ તે આવું; દાડિ લાવ છ દિકરા, લોકુનિ કરાવું. ગાયું ચારિને જિવિયે, આપણુ ને રાજા લાડકડા નવ લાવિયે, ઘેર એલંભા ઝાઝા. આજથિ તારિ આબરુ, થાસે લેકમેં શેડિ કેને તુને કુણ આપસે, પરણવાને ડિ. નરસિ મેતાના વાલમા, રૂડાં કામ છે તારા; તૈયારિનાં માટલાં, ફેડે છે સાંજસવાર.
૪ , ૫
૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org