________________
દાણલીલાના પદ
નરસિ મે [કે લિધાં વારણ, જસદાયે ઉઠિ સાચા ઠેર્યા સાંમલે, થે ગ્વાલણિ જુઠ. ૬
૩૯ મુજને અચંભે થાય છે, તું દિડામે છે; સાચુ બેલે ? કેણે સિખાવ, રાવિ વાતુ મેટિ. ૧ મેનિ મકિ ઉતારિને. આઈ આવને ઓરિ નાની જ વયમેં નાર તું, સિખિ દાણનિ ચેરિ. આ માંસુડાં આજથિ, તુ મેલ પણ મારિ, માંન ઉતારિસ માંનનિ, ધિરિ રે ધુતારિ. નારિ રૂપાલિ જોઈને, ઘેલા થાઓ માં, હું ઘેલિ, મુવી છે જે માવજિ ! મૈડાનિ ગોલિ. - ધુતિ કહીને મુજને, તમે મેલું દિધુ; કેને તમારુ કાનજી ! અમે ધુતિ મ્યું લિધું. લાજ છે તમે લાલજ માણસમેં ભારિ, નરસિ મેતે કે અમે જાણતાં, તમને બ્રહ્મચારિ. ૬
૪૦.
[ ગરબી ] . મુને કો માં મહારાજ, માણિગર માવજિ રે; મારે ઘેર છે ઝાઝું કાજ, નટવર નાવજિ રે. ૧ તમે માં મારુ નામ, મણિગર માવજ રે , માં મારે, કુટસે મૈનું ઠામ, નટવર નાવજિ છે. ૨ મારે માથડે લાગે છે ભાર, મણિગર માવજિ રે, મુને જૈ છે ઝાઝ વાર, નટવર નાવજિ રે. ૧૩ કેક નાખસે કાલિ આલ્ય, મણિગર માવજ રે, મુને સાસુ દેત્યે ગાલ, નટવર નાવજિ રે. ૪ લેક દેખને ધરત્યે ભરમ, મણિગર માવજિ રે એમાં આપણે જાણ્યે ધરમ, નટવર નાવજિ રે. ૫ તમને જેડિને કી છું હાથ, મણિગર માવજિ રે; માને નરસિ મેતાના નાથ, નટવર નાવજિ રે....૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org