SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ મહેતા કૃત ૪૧ - [ ગરબી ] મેલો મેલે, મારગડે રે માવા; જેલ કરે માં, દેયે મુંને જા. માથે લાગે છે મૈડાનું ભાર; કર જોડિ કહું છું નંદકુમાર. કયું માંને, નંદજિના રે લાલા; ઠાંમડું ભાગસે, બાઝે માં ઠાલા. લેવા-દેવા વીના મ કરે લડાઈ, ખુચિ મારુ મૈ ન સકે ખાઈ. કેડે મેલિ તમે રેને રે કેરે, મોહનજિ ! મૈ જૈ જડે રે. નરસિ મે કે ન સકે લિ; મુઘી છે મારિ મૈડાનિ ગેલિ. . ४२ છે લિવાનું મન થયું, મુને જોઈ અકેલિ રે; ઓરે આવ તે ચુકવિ આપું, દાંણનિ થેલિ રે. મુને જોઈ ... ૧ બોલતે એવડુ બલ દેખાડે , સ્વિ સેના તારે સાથ, એ માટે સ્યુ થયે જે, હું જોડું તુંને હાથ 1 મુને જોઈ.. ૨ નંદના નામ મેં એવડે અલ્યા ! સ્યો ગરિ ગયો માલ આ આંખે મેં એને ડિઠે, ગાયું ચારતે કાલ. મુને જોઈ.. ૩ તિખાબેલા આજ તુંને, કરિશ હું હેરાન હાથ વલામણ આવ રે, પછે થા મારે ભગવાન. મુને જોઈ..... ૪ ગોકુલ ગામનિ ગેપિયુને, અલ્યા ! તેં મનાવિ હાય નરસિ મેતે કે કોય મલિ નથિ, હું જેવિ તુને નાર્ય. મુને જોઈ . ૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520759
Book TitleSambodhi 1980 Vol 09
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1980
Total Pages304
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy