SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ નરસિંહ મહેતા કૃત વાટમેં આવિને રેકે માં વેતાં; વાર ઘણિ થાય છે મુને સેતાં. વુંઢા જાઓ તમે પાધર વાટે મોહન બાઝે માં મૈને રે માટે. નરસિ મેતે કે સમજાવું છું તે; મૈડું પાસું, ઘેર આવજે રાતે. ૩૭ ૧ ૨ ૪ ૫ મન મસ્તાંનિ માનનિ, ડાપણુ લે, મુજને તે મોહ પમાડવા, મિઠું મિઠું બેલે ડાપણનું કામ છે, જેને દાંણ અમારું; ને તે આ ઘડિયે કુટસે, મૈ – માટલું તારું. એકલિ વનમેં આથડે, છે કેનિ [C] છેડિક રૂપ ઘણું તારા અંગમાં, લજ્યા તે થેડિ. કુણ છે એ કુડિયા, એવુ બેલે છે આવિ, એવિ તે વાતું તુજને કેણે રેિ સિખાવિ. ર છું રાજાના રાજમાં, મુજને કુણ લુટે, સમજિને રેજે વેગલ, મટુકિ ને કુટે. તુ તે દાંણિ આ વાટને, અમે સાંભવ્યું ને તું; નરસિ મેને કે ઘર નદનું, જાણે ઓ સરિ સેતુ. ૩૮ મુખથિ બોલ્યા, માવજિ ! અતિ સુંદર વાણ ગાલું છે વાતણિ, નાને મુને જણિ. કઈ કાંઈ નથિ બેલતે, મને સાચુ માડિ વનમે આવિ વિનતા, મુને ખિજવે દાડિ. મરમ કરિ કરમાંથિ, યે મોરલિ કુટિ, મિઠું બોલે મુખથિ, ભરે આવિને ચૂંટિ. મછર ભાર મૈયારડ, [મન] મસ્તાંનિ લે; વનમે દેખિ એકલે, મુખ ગાલું બેલે. સર્વે મલિને સુંદરિ કરે ઠેકડિ મારિ, ગુજરી ગોકુલ ગાંમનિ, છે નિલજ નારિ. ૬ ૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520759
Book TitleSambodhi 1980 Vol 09
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1980
Total Pages304
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy