________________
દાણલીલાના પદ
રસ ભાર રંગરાડ થઈ, વૃંદાવનનિ વાટે રે; રાધિકાને રકિ યા હરિ, દાણને નેટે રૂ. ઊભા રે..૨ રાસ ભરાંણિ રાધિકા, બેલિ વેણ અટારાં રે, તેમાં મારે નાજિ , માર્યા મેણલાં સારાં રે, ઉભા વેણુ...૩ સામસામે સંવાદ થયે, એકાંત ઠેકાણે રે, એ લડાઈની વાત, નરસિમેતે જાણે રે. ઊભા વેણુક
એલિ ! તું છાસ પિને છાકિ; નથિ તારિ બેલિમેં કોઈ બાકી. એક તુમે ભલ પણ દિડું ભારી; ચેરિ કરતાં આવડિ સારી. બિજુ ઈ લક્ષણ આવ્યું રૂડું; ઝાજુ બેલવા સિખિ કુટું એલિ ! તારિ મા દિઠી મેં ભેલિ; તે ક્યાંથિ ડાપણ લિધું બેલિ. નરસિમેતે કે આવું કર માં, તુ તે માઈસ કેના ઘરમાં.
એવાં એવાં વેણુ સુણી, વાલે હસવા લાગી રે; હત કરિ હઈડામાં ભિડિ, આવિ આગા રે. વાલે હસવા... ટેક) રિશ ટલિને રિઢ થઈ, રાંણિ રાધિકા સાથે રે, બહુ પ્રકારે બેલાવિ, હસિ ઝાલિ હાથે રે. વાલે હસવા...૧ પાયે લાગી પ્રેમદા, હેતે હું હરિને રે; પ્રેમથિ ઝાઝું મૈ પાયું, મનું વાર કરિને રે. વાલે હસવા...૨ કોને કહ્યું તેમ રાધિકા કિધુ, રાધા કહ્યું તેમ કાંન (૨) ગુણવંતે ગેપિને કિધિ, રસમાં ગુલતાન (૨). વાલે હસવા...૩ આનંદ વાળે એક થયાં, [બેઉ] પ્રિતમ પ્યારિ રે, જેડ રંગીલિ ઉપરે, નરસિ મેતે વારિ રે, વાલે હસવા...૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org