SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) દાણલીલાનાં પદ (પદ ૧૧-૫૦ ) અમે એલખ્યા તમને આજ, તમે ધુતારડા રે, આવિ બાઝો છો સ્યા કાજ, કે પ્રિતમ પ્યારડા રે. ૧ સૌ જાણે છે સંસાર, તમે ધુતારડા રે; સરવ વસ કિધિ વ્રજનાર, કે પ્રિતમ પ્યારડા રે. ૨ સિંખ્યા ધુરતપણાનાં કામ, તમે ધુતારડા રે; વાલા ધુત્યું ગોકુળ ગામ, કે પ્રિતમ પ્યારડા રે. ૩ વારિ કયું માનેને કાન, તમે ધુતારડા રે, સિદ અમને કરે હેરાન, કે પ્રિતમ પ્યારડા રે. ૪ સ્યાને કિ ઉભા વનમાંય, તમે ધુતારડા રે; જાવા દ્યોને જાદવરાય, કે પ્રિયતમ પ્યારડા રે. ૫ આવિ સ્થાને કરો છો રિસ, તમે ધુતારડા રે, વાલા નરસિ મેતા[ના] ઈશ, કે પ્રિતમ પ્યારડા રે. ૬ આડું કાંઈ નથિ બેલતે, દેને દાણ તુ મારું; ને તે વખાણ્યે વાટમેં (મૈ)આડુ તારું. ૧ ગરવ-ભરિ તુ ગુજરી, જેબનનિ માતિ, દાડિ દાડિ સૌ દેખતાં, દાણ ચરિને જાતિ. ૨ કેજે તુ જાઈને કંસને, દાંણ લાગે તે દેને માવડ આવજે માનનિ, વેલિ દલ લેને. ૩ કારયે મેં ઝાઝિ કાનજિ, પરના રિનિ હાસિક બલ તમારુ જાણિયે, આવ્યા છે નાસિ, ૪ દાડિ અમે આઈ ચાલિયે, દાણ કેદિન દિધું બે માં ઠાલા આબરુ, કૈયે હૈયે સિધું ૫ લાડકવાયા લાલજિ ! યેલફેલ મ બેલ; નરસિ મેતે કે જેરાવરિ, સિદ બાઝતા ડેલે ૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520759
Book TitleSambodhi 1980 Vol 09
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1980
Total Pages304
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy