________________
નરસિંહ મહેતા કૃત માતા જાણે મારો પુત્ર કાંઈ નવ જાણે,
ભણે રે નરહીએ : ગોપી ઉર સું માણે.
૩
[રાગઃ રામકલી] વહન સકેમલ જનની રે જુએ; * કર પલ્લવણે લેઈ શ્રમજલ લુઉએ. જે મુખ દિઠડે રવિશશિ કપે;
તે મુખ જસોદાજી રદયાસુ ચાંપે. જે મુખ નિગમ અગમ કરી ગામેં,
તે મુખ જસદાજી પેપન પા. ભણે નરસૈયે : ઊ એટલું મારું,
ટાલ્ય ગર્ભવાસ, તાહારે ચરણે રે લાગું,
૪
હેલિ ! હેમકડાં બે હાથ, સલુણે સામલે રે, રમે વાલિડાને સાથ, એને જેને આંમલે રે. ૧ વલિ છોગલાં મેલિ સિસિ, સલુણે સામલે રે, ચડે રમતાં જમતાં રિસ, એને જેને આંમલે રે. ૨ કરે વાંક વિના વઢડ, સલુણે સામલો રે; ભાઈએ બાર તે દેડે કેડ, એને જોને આંમલે રે. ૩ કરવા દે ને ઘરનાં કામ, સલુણે સામલે રે; હેરે હરણાં આપ્યું જામ, એને જેને આંમલે રે. ૪ નાથે જમુના ખેલો ખેલ, સલુણો સામલે રે, મચી જલપુર મેં ઠેલાયેલ, એને જોને આમલે . ૫ નરસિમેતે કે જે એનિ રિત, સલુણે સામલે રે, કરે જેરજેરાઈએ પ્રિત, એને જેને આમલે રે. ૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org