________________
તરંગાલા
૧૨:
દેવીને જાગ કરે એવી પ્રથા છે. (૯૯૦) તે તેમને દિવસે જામમાં આ યુગલને વધ કરવાને છે. એટલે તેઓ પલાયન ન થઈ જાય તે રીતે તે તેમની સ ભાળથી ચકી રાખજે' (૯૯૧). આ સાંભળીને તરત જ મારુ હૃદય મરણના ભયથી મિશ્રિત ને ઉત્તરોત્તર વિસ્તરતા એવા શાથી ભરાઈ ગયુ (૯૯૨).
પાદવ બંધનમાં
પછી પોતાના સ્વામીનું વચન હાથ જોડીને સ્વીકારીને તે ચેરયુવાન અમને તેના રહેઠાણે લઈ ગયે (૯૩). તે પછી વગરવાંકે શત્રુ બનેલા તે ચરે હાથને બળપૂર પાછળ મરડીને મારા પ્રિયતમના અગેઅગ બાંધ્યા (૯૯૪) એટલે પ્રિયજનની આપત્તિથી ભભૂકી ઊઠેલા દુખે , જેમ નાગયુવાન ગરૂડ વડે પ્રસાતા નાગયુવતી વિલાપ કરે તેમ વિલાપ કરતી બેય પર પડી (૯૯૫) વિખરાયેલા કેશકલાપ સાથે, આસના પૂરે રૂ ધાયેલી આખે
પ્રિયતમનું બંધન વારવાનું કરતી તેને ભેટી પડી (૯૯૬) 'અનાર્ય, તુ એને બદલે મને બાંધ, જેના કારણે આ પુરૂષહસ્તી, જેમાં મુખ્ય હસ્તિનને ખાતર વાર કરતી અધન પામે તેમ, બે ધન પામ્યો છે' (૯૭). આલિંગન આપવામાં સમર્થ, સુંદર, જાનુ સુધી લખાતી એવી પ્રિયતમની ભુજાઓને પીઠ પાછળ એકબીજી સાથે લગોલગ રાખીને તેણે બાંધી દીધી. (૯૯૮) તેના બંધન છોડવાની મથામણ કરતી મને, રોષે ભરાયેલા તે ચોરે લાત મારી, ધમકાવીને એક કેર ફેંકી દીધી. (૯૯૯). બે ધનની વેળાએ જે મારો પ્રિયતમ ઔય ધારણ કરીને વિષાદ ન પામ્યો, તે મને કરાયેલા પ્રહાર અને અપમાનથી ઘણે દુખી શ. (૧૦૦૦).
રડતો રડતો તે મને કહેવા લાગે, “અરેરે પ્રિયા, મારે કારણે, પહેલાં તે કદી ન સહેલુ એવુ મરણથી પણ અધિક કષ્ટદાયક આ અપમાન તારે વેઠવું પડ્યું. (૧૦૦૧). હું મારા પિતા, માતા, બધુવર્ગને અથવા તે મારા પિતાને પણ એટલો શાક નથી કરતે, જેટલો આ તારા નવવધૂપણાની અવદશાને શેક કરુ છુ ” (૧૦૦૨) એ પ્રમાણે બેલતા તેને તે ચરે, કાઈ ગજરાજને બાંધે તેમ ખીલા સાથે પાછળથી બાંધી દીધો (૧૦૦૩)
એમ બે ધન વડે તેને પિતા વશ બનાવીને તે નિર્દય ચાર પડાળી( ઇજા)ના અંદર ગયો અને શેકેલા માસ સાથે તેણે દારૂ પીધે. (૧૦). મરણના ભયે ત્રસ્ત, અત્યંત ભયભીત એવી હુ પ્રિયતમને કહેવા લાગી, અરે કાત, આ ભયંકર પલીમાં આપણે ભરવું પડશે. (૧૦૦૫).