SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ તર ગલાલા ૧૧ તાવળા પરાઈ સ્ત્રી પ્રત્યે પાપભીરૂ એવા કેટલાક, વિનયપૂર્વક શરીર સાચીને જતા હતા .તે 'આ બિચારી દીન હૈં અને તેના ધણીની સાથે ' એવા ભાવથી મારા પ્રત્યે જોઈ તે દૂર સરી જતા હતા. (૯૭૪). 'આ તરુણને મારી નાખીને આપણા સે ।।પતિ આ અસાધારણ રૂપાળી યુવતીને પેાતાની ધરવાળી બનાવશે.' (૯૭૫)—એ પ્રમાણે ત્યા પકડીને લાવવામાં આવેલા તેમ જ ખીજા પુરુષ। અને એ ખેલતા હતા, અને મારા પ્રિયતમને મારી નાખશે એવા તેમના સંકેતથી હું અત્યંત ભયભીત બની જતી હતી. (૯૭૬) તસ્ણા મારી પ્રશંસા કરતા હતા અને વધુ તા તરુણીએ મારા પ્રિયતમની પ્રશંસા કરી રહી હતી, જ્યારે બાકીના લેાકા બ ને પ્રત્યે અનુરાગવાળા (?) કે તટસ્થ હતા (૯૭) ચારસેનાપતિ એ પ્રમાણે શત્રુ, મિત્ર અને તટસ્થ એવા પક્ષીજને વર્ડ જોવાતા જોવાતા અમને ઊંચી કાઢાની વાડવાળા ચેારસેનાપતિના ધરમા લઈ જવામા આવ્યા (૯૭૮) ત્યા અમને પ્રવેશ કરાવીને, તે ચેારાની વસાહતના સેનાપતિના મઠ્ઠા સભા, અતિ ઊ ચા બેઠકખ ડમાં અમને લઈ જવામા આવ્યાં (૯૭૯) હે ગૃહસ્વામિની, ત્યાં અમે ચેારસમૂહના નેતા ને સુભટાના ચૂડામણિ એ શૂરવીરને ક્રૂ પળેાના ઢગના અનેલા માસન પર બેઠેલા જોયેા. (૯૮૦). તપાવેલા સુવર્ણની ક્રાંતિ ધરતી અને તેના પુષ્પા આસપાસ ગૂજતા શ્રમરાવાળી અસનવૃક્ષની ડાળીથી તેને ધીમે ધીમે પવન નાખવામાં આવતા હતા (૯૮૧). વીર સૈનિકના એળખચિહ્ન સમા અને સગ્રામના અ ગલેપ 'સમા છાતીએ ઝીલેલા અનેક પ્રશસ્ત ધા વડે તેનું આખુ અગ ચીતરાયેલુ હતુ (૯૮૨) અનેક યુદ્ધોમાં ભાગ લઈને રીઢા થયેલા (?) ચેાર સુભેટાના સમૂહથી, કાળપુરુષા વડે યમરાજની જેમ, તે વીટાળાયેલા હતેા. (૯૮૩). ધ્રુવડ જેવી આખા વાળા, પાટાથી વી ટેલી મેાટી પી ડીવાળા, કાર સાથળ અને પુષ્ટ કમર વાળા .. (૯૮૪) મરણના ભયથી ત્રસ્ત, જતાં અમે તે વેળા તેને કરસપુટની આ જલિરૂપી ભેટ ધરીને તેનું અભિવાદન કર્યુ (૯૮૫) તે દૃષ્ટિને સંક્રાચીને અમારામા ભય પ્રેરતા, અનિમિષ નેત્રે, વાધ હરિયુગલને જુએ તેમ અર્તે નિહાળી રહ્યો (૯૮૬ ત્યા રહેલા ચેરસમૂહો પણ અમારાં રૂપ, લારણ્ય અને યૌવનને તેમની સ્વભાવત. રૌદ્ર દષ્ટિથી જોતાં વિસ્મિત થયા. (૯૮૭). અનેક ગાય, સ્ત્રી તે બ્રાહ્મણોના વધ કરીને પાપમય બનેલી શુદ્ધિથી જેનુ હ્રદય નિષ્કુપ અને નિણું થઈ ગયું છે તેવા તે ભીષણુ સેનાપતિએ અમારુ નિરીક્ષણ કરતાં કરતાં પાસે રહેલા એક ચારના કાનમાંં નિષ્કઋપ સ્વરે (?) કશોક સંદેશા કવો (૯૮૮–૯૮૯) : ‘ ચાતુર્માંસ સમાપ્ત થતા સેનાપતિએ સ્ત્રીપુરુષની જોડી વડે
SR No.520755
Book TitleSambodhi 1976 Vol 05
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1976
Total Pages416
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy