________________
છે.
તરગાલા
૧૧૯
મારા પ્રિયતમના રૂપને કારણે, વિશાળ અને ભવેત આખેવાળી ચાર સ્ત્રીઓના પ્રાણ માત્ર તેમની આંખમાં આવીને વસ્યા () ૯૫૮). તરુણી (2) વિલાસયુક્ત અ વિક્ષેપ રૂપી. અનેક કામવિકાર દર્શાવતી, પસાર થઈ રહેલા મારા પ્રિયતમ પ્રત્યે કાટાક્ષપાત કરતી હતી. (૫૯). તેમને કામવિકારથી ત્યાં હસી રહેલી જોઈને તે વેળા મારા ચિત્તમા શેક અને ઈષ્યાંયુક્ત રાષાગ્નિ સળગી ઊઠથો (૬૦).
બે દી બનાવેલા મારા તે પ્રિયતમને મારી સાથે ત્યાં પ્રવેશ કરતે જોતા વેત કેટલીક બદિનીએ તેને પુત્ર સમ ગણુને શોક કરતી રવા લાગી (૯૬૧) દેવ સમો સુદર અને નયનને અમૃત સમે તુ અમારો હૃદયર છે. તે મુક્ત થજે', એ પ્રમાણે કેટલીક બંદિનીઓ મારા પ્રિયતમને ઉદ્દેશીને કહેવા લાગી (૯૬૨) તે બીજી કેટલીક બે દિનીએ રડતી, ધા નાખતી કહેવા લાગી, હે પુત્ર, તારી પત્ની સહિત તુ મુક્ત થજે (૯૬૩). તેને વિસ્મયકારક રૂપ અને ગુણથી પ્રગટેલી કામવૃત્તિથી વ્યાકુળ બનેલી કઈક સ્ત્રી પિતાની કટિમેખલાના રણકારથી જાણે કે મારા પ્રિયતમને નિમંત્રણ આપી રહી. (૯૬૪)
વળ મને ત્યાં જઈને કેટલાક છેલબટાઉ જુવાનિયાઓ આનદની કિલકારીએ કરતા કહેવા લાગ્યા, “આ બાઈન શો રૂપરંગ ને રસભર્યું લાવણ્ય છે' (૯૬૫). તે. કેટલાક મને વખાણતા એકબીજાને બતાવતા હતા, “બચ્ચાઓ આ અપ્સરાસમી બાઈને તે જુઓ! (૯૬૬) સ્તનયુગલ રૂપી પુષ્પગુચ્છ અને હાથ રૂપી પલ્લવવાળા અને પ્રિયરૂપી મધુકર વડે ભગવાયેલી આ સ્ત્રી રૂપી અશોકલતાને જુઓ (૯૭). સ્તનયુગલ રૂપી ચક્રવાકકટિમેખલારૂપી હંસણી. નયનરૂપી મત્સ્ય અને વિસ્તીર્ણ કટિરૂપી પુલિન વાળી આ યુવતી, રૂપી નદીને જુએ. (૯૬૮). અત્યંત રૂદન કરવાથી લાલચોળ થયેલું તેનુ સહજસુંદર વદન, સ ધ્યાની લાલ ઝાંયથી ૨ ગિત શરદપૂર્ણિમાના ચંદ્ર સમું શોભી રહ્યું છે. (૯૬૯). બધા અવસ્થતામાં સુંદર અને સશ્રી, દીસતા તેના રૂપને લીધે તે કમળરહિત હાથવાળી ભગવતી. લક્ષ્મી સમી શમે છે. (૯૭૦) તેના કેશ મસુણ છે, નેત્ર કાળા છે, દાંત નિર્મળ છે, સ્તન ગળાકાર છે, સાથળ પુષ્ટ છે અને ચરણે સપ્રમાણ છે.” (૭૧) કેટલાક ચોરો કહેતા હતા, આપણે આને જોઈને ધન્ય થઈ ગયા : શણગાર સજવાની તૈયારી કરતી દેવગના ર ભt આવી જ હશે (૭૨. આ સ્તંભને સ્પર્શ કરે તે તેને પણ ચલિત કરી દે, ઋષિઓના ચિત્તને પણ ચ ચળ બનાવી દે, ઇન્દ્ર તેની એક હજાર અખેથી પણ આને જેનાં ન ધરાય'.(૭૩)