SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ તરગલાલા નાક્ષી જવાના નિર્ણય એ જ વખતે ત્યાં કાઈક પુરુષ ગીત ગાતા ગાતા રાજમાર્ગ ઉપરથી પસાર થયેા. હે ગૃહસ્વામિની, તેના ગીતનેા અ` આવેા હતેા (૮૪૧). સામે પગલે ચાલીને આવેલી પ્રિયતમા, યૌવન, સ પત્તિ, રાજવૈભવ અને વર્ષાઋતુની ચાદની એ પાચ વસ્તુને તરત જ ઉપભેાગ કરી લેવે! (૮૪૨) પે।તે જેને ઇચ્છતા હોય તે પ્રિયતમા પ્રાપ્ર થયા પછી જે માણસ તેને જતી કરે છે, તે જાતે ચાલીને આવેલી લલિત લક્ષ્મીને જ જતી કરે છે. (૮૪૩). જીવતરના સર્વસ્વ સમી, અત્યંત દુર્લભ એવી પ્રિયતમાને દીર્ઘ કાળે પ્રાપ્ત કર્યાં પછી જે તેને જતી કરે છે તે સાચા પ્રેમી નથી, પરં તુ (૮૪૪) આ સાભળીને, હે ગૃહસ્વામિની, ગીતના માઁથી વિચારને ધક્કો વાગતા, સ પૂણ અને નિળચ્ચદ્ર સમા મુખવાળા મારા પ્રિયતમ એક્ષ્ા (૮૪૫), ‘પ્રિયે, બીજો વિચાર મેવા પણ છે કે જો આપણે અત્યારે જ કયાંક પરદેશ ચાલ્યા જઈએ, તા ત્યા રહીને લાખે। સમય નિવિ ને રમણ કરી શકીએ ' (૮૪૬). એટલે રડતા રડતા હુ મેલી, 'નાથ, હવે પાછા જવાની મારી શક્તિ નથી હુ તે। તને જ અનુસરીશ તમે કહો ત્યા આપણે જતા રહીએ.' (૮૪૭) મને વિવિધ અન્ય ઉપાયે। બતાવ્યા છતા હું કૃતનિશ્ચય હોવાનું જાણીને તેણે હ્યુ, ‘તા આપણે જઈએ જ પરતુ હુ માર્ગોમાં વાપરવા માટે ભાથુ વગેરે લઈ લઉ,’ એમ કહીને તે તેના ધરના અદરના ભાગમા ગયેા એટલે મે પણ ચેટીને મારા આભૂષણા લઈ આવવા મેદકલી. (૮૪૮-૮૪૯) ૧૦૫ તીને લીધા વિના પ્રયાણુ દૂતી અમારા આવાસ તરફ જવા ઝડપથી ઉપડી. તેટલામાં તે મારા પ્રિયતમ હાથમાં રત્નકર ડક લઈ તે પાછે આવ્યા (૮૫૦) તેણે કહયુ, મલપત્ર સમા લેાચનવાળી, ચાલ, શકાવાને હવે સમય નથી, શ્રેષ્ઠીને જાણ થાય ત્યાં સુધીમા જ તુ નાસી જઈ શકીશ ’ (૮૫૧). એટલે હુ લજ્જિત થતી ખેાલી, મે ચેટીને મારા આભૂષણુ લાવવા માકલી છે, એ પાછી આવે ત્યાં સુધી આપણે ઘડીક થેાભીએ ' (૮૫૨). એટલે તેણે કહયુ, ‘સુ દરી, શાસ્ત્રકારોએ અશાસ્ત્રમાં કહયુ કે છે દૂતી પરાભવની દૂતી જ હાય છે, એ કાર્ય સિદ્ધ કરનારી નથી હાતી (૮૫૭) એ દૂતી દ્વારા જ આપણી ગુપ્ત સ’તલસ ફૂટી જશે. તે એને શુ કામ મેકલી ? સ્ત્રીનુ પેટ છીછરુ હાય છે (), તેમા લાખે। સમય રહગ્ય ટતુ નથી. (૮૫૪) કસમયે આભૂષણુ લઈને આવની તે કદાચને જો પકડાઈ જશે. તે આપણા ભેદ ફૂટી જશે અને નાસી જવાનુ ઊઁ વળશે એ નક્કી. (૮૫૫) એટલે તે પકડાઈ જાય તે પહેલાં આ ઘડીએ જ ભાગવુ પડશે. સમયના વ્યય કર્યા વિના પગલાં ભરનારનું કામ નિવિઘ્ને પાર પડે છે. (૮૫૬) વળી મે મણિ, મુક્તા અને રત્નથી જડેલાં આભૂષણ લઈ લીધા છે. મૂલ્યવાન અન્ય સામગ્રી, મેાદ વગેરે પણ લીધા છે તે। ચાલ, આપણે ભાગીએ.’ (૮૫૭). તેણે આ પ્રમાણે કહયુ એટલે તેની ઇચ્છાને વશ વતીને, હે ગૃહસ્વામિની, હું સારસિકાની વાટ જોયા વિના, સત્વર રવાના થઈ. (૮૫૮)
SR No.520755
Book TitleSambodhi 1976 Vol 05
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1976
Total Pages416
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy