________________
તરંગલાલા
સંદેશસમર્પણ
એ પછી સાર્થવાહપુત્રે મને આ પ્રમાણે કહ્યું, “ભદ્ર, તુ ક્યાંથી આવી ? ” તારા આવવાનું શું પ્રયોજન છે? કહે, તારે માટે શું કરવાનું છે ? એ પ્રમાણે તેણે કહ્યું, એટલે તારું પ્રેમકાર્ય મને અણગમતુ છતા પાર પાડવાના (2) કર્તવ્યથી બંધાયેલી હુ બેલી, અમારી સ્વામિનીએ આ પ્રમાણે વચન કહેવડાવ્યાં છે (૭૦૯-૭૧૦) “હે કુલચ , વિનયભૂષણ, અપયશ-દરિદ્ર, ગુણગર્વિત, યશસ્વી, સર્વ લેકેના ચિત્તમાં પ્રવેશ કરનાર, તું આ નાની શી વિન તી સાંભળ (૭૧૧) દિવ્યલેકવાસી અપ્સરાસુદરીઓના સમી, શ્રેષ્ઠી ષભસેનની કુંવરી નામે તર ગવતીના હૃદયના મનોરથની વિશ્રાંતિ સમે મને ગત કામમાવ જે રીતે સફળ થાય તે રીતે કરવાની આપ કૃપા કર (૭૧૨–૭૧૩) જો ચક્રવાકભવમાં જે તારે પ્રેમસ બ ધ હતો તે હજી પણ તે હોય, તો તે ધીર પુરુષ, તેને જીવિતને તારા હાથને આધાર આપ.” (૭૧૪). તેના કહેવા પ્રમાણે મે તને તેને આ મૌખિક સ દેશ કો. તેની વિન તીના પિંડિતાર્થ રૂપ આ પત્ર પણ તે સ્વીકાર.” (૭૧૫).
પાદેવને વિરહવૃતાંત
મે એ પ્રમાણે કહ્યું એટલે જે રુદનને લીધે સર્વાગે કાપતો, ઉદ્ધવિગ્ન વદન અને નયનવાળા, શોકમિશ્રિત આંસુ સાથે કણસત, અને એમ ગાઢ અનુરાગ પ્રગટ કરતો, આંસુથી વાણી રૂધાયેલી હોવાથી પ્રત્યુત્તર આપવાને અશક્ત હતા એવા તેણે, દુઃખમાંથી આશ્વાસન મેળવવા માટે ખેળામાં રાખેલા ચિત્રપટ્ટને પિતાના આંસુઓથી ધે. (૭૧૬-૭૧૮).
નથી લાલ આંખેવાળા તેણે તે પત્ર લીધે, અને ભમર નચાવતા ધીમે ધીમે તેણે તે વા. (૭૧૯). પત્રને અર્થ ગ્રહણ કરીને પ્રસન્ન, ધીર, ગ ભીર સ્વરે તેણે મને મધુર, સ્વસ્થ, સ્પાર્થ, અને મિતાક્ષરી વચને આ પ્રમાણે કશા (૨૦) • હુ અધિક શું કર્યું ? તે પણ ટૂંકમાં એક ખરી વાત કહું છું તે તું સાભળ , જે તુ અત્યારે ન આવી હોત તે ખાતરીથી કહુ છુ કે હું જીવતે રહ્યો ન હેત. (૭૨૧). સુંદરી, તું અહી ઠીક વેળાસર અને યથાસ્થાન આવી પહોંચી. તેથી હવે તેના સંગાથમાં મારું જીવન જીવલેકને સમગ્ર સાર બન્યુ છે. (૭૨૨) ઉમ શરપ્રહાર કરવાવાળા કામદેવે
જ્યારે મને ઢાળી દીધા હતા, ત્યારે તારા આ આગમન રૂપી સ્ત ભનો આધાર મને મળ્યો છે.” (૨૩). અને તે પછી તારુ ચિત્રપટ જોવાથી થયેલું પૂર્વભવનું સ્મરણ, જે રીતે તે મને કહ્યું હતું, તે બધું તેણે મને કહ્યું (૭૨૪). ઉદ્યાનમાંની કમળતળાવડીમાં ચાવાકાને જોઈને તને થઈ આવેલા પૂર્વભવના સ્મરણની વાત મેં પણ તેને મૂળથી કહી. (૨૫).