SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગલાલા ચેઢીનુ પદ્મદેવને આવાસે મન તેના ગયા પછી મન આ પ્રમાણે ચિતા થવા લાગી (૬૭૦) (૬૭૧-૬૭૬) (સારસિકા ખાલી) સ્વામિની, તમે મને વિદાય કરી એટલે હુ રાજમાર્ગ પર પહેાંચી. સુદર ધરા વડે શોભતા તે વત્સદેશની આ નગરીની સે ચીસમા વિરાજતા હતા. (૬૭૭), અનેક ચાચર, ચાક, શુ ગાટક પસાર કરીને હુ એક વૈભવથી દીપતા, કુબેરનુ ઘર હોય તેવા ઘર પાસે પહેાચી (૬૭૮). હૃદયમા ડરતી હુ બહારના કાષ્ઠકના દ્વાર પાસે જઈ તે બેઠી. (૬૭). અનેક દાસદાસીએ ભાત ભાતની પ્રવૃત્તિએમા રચ્યાંપચ્યા હતા. તેએ એમ સમજ્યાં કે હું અહી મૂકેલી ક્રાઈક નવી, દાસી છુ. એટલે મને પૂછ્યુ, ‘કયાંથી આવી ’(૬૮૦). સાચી વાતને છુપાવવાનુ સ્ત્રીઓને સદા સહેજે આવડતુ હાઈ ને મને જે બળતુ બહાનું તે વેળા સૂઝી આવ્યું' તે મે કહ્યુ (૬૮૧): ‘તુ આ પુત્રને જાણી આવ, એવા આદેશ સાથે આય પુત્રના દાસે મને અહી માકલી છે હું નવી જ હું તે તમે બરાબર જાણી ગયા ' (૬૮૨). એટલે દ્વાર પર નિગ`મ અને પ્રવેશની દેખભાળ રાખતા સિદ્ધરક્ષ દ્વારપાલે કહ્યું, “સે કડે। માસામાંથી કાઈ પણ મારી જાણ બહાર નથી હોતું ’ (૬૮૩), તેનાં વખાણુ કરતા મે કહ્યું, ‘સાવાહનું ધર ભાગ્યશાળી છે કે ત્યા તમારા જેવા દ્વારને સ ભાળે છે. (૬૮૪), આ, તમે મારા પર પણુ એટલી તેા કૃપા કરજો કે સાથ વાહના જે પુત્ર છે તે આ પુત્રના મને દર્શીન થાય ' (૬૮૫). એટલે તેણે કહ્યુ, ‘ હુ આ હ્રારની સંભાળ રાખવાનું કામ ઘડીક જેને સોંપી શકું તેવા પ્રતિહાર મને મળી જાય, તે હું પાતે જ તને આ પુત્રનાં દન કરાવુ .' (૬૮૬). પછી તેણે એક દાસીને કામ સેાપ્યું, ‘આને ઉપરના માળ પર આ પુત્રની પાસે જલદી લઈ જા. ’ (૬૮૭). એટલે તે મને તરત જ રત્નચન જડેલી ભયવાળા ઉપરના માળે લઈ ગઈ, જે રાજમાર્ગના લેાચન સમા, દીસતા હતા, (૬૮૮). તેની › " વચ્ચેના રત્નમય ગવાક્ષમાં સુખાસન પર સામે બેઠેલા સા વાપુત્રને દેખાડીને તે દાસી તરત જ ચાલી ગઈ. (૬૮૯). હું પણુ મદરથી ગભરાતી, પરંતુ એ ચક્રવાક પ્રકરણના આધાર લઈ, વિશ્વસ્ત બનીને તેની પાસે પહેાંચી ગઈ (૬૯૦). .. ૫ *
SR No.520755
Book TitleSambodhi 1976 Vol 05
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1976
Total Pages416
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy